October 15, 2025
Vartman Pravah
Breaking Newsવાપી

વાપી ચણોદ કોલોનીમાં ટ્રાન્‍સપોર્ટમાં નોકરી કરતા આધેડે ફાંસો ખાઈ આપઘાત કર્યો: મૃતકના ભાઈએ પોલીસને જાણ કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.30
વાપી જીઆઈડીસી ચણોદ કોલોનીમાં રહેતા અને ટ્રાન્‍સપોર્ટમાં નોકરી કરતા આધેડે ફલેટના રસોડામાં ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગતો મુજબચણોદ કોલોનીમાં આવેલ નિલકમલ ફલેટના ત્રીજા માળે રૂમ નં.302માં રહેતા વસંતભાઈ વાલજીભાઈ ગોરીએ ઘરના રસોડામાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વસંતભાઈ કોઈ ટ્રાન્‍સપોર્ટ ઓફીસમાં નોકરી કરતા હતા. ઘટના અંગે ઉદ્યોગનગર પોલીસમાં તેમના ભાઈ વિનોદભાઈ વાલજી રહે.દિલીપનગરએ જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

‘‘આદિવાસી ગૌરવ દિવસ” અંતર્ગત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની તમામ શાળાઓમાં ચોથા દિવસે 27,500થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ લીધેલો ભાગ

vartmanpravah

વલસાડ જિલ્લા કોંગ્રેસ યુવા પાંખના પ્રમુખ તરીકે કુંજલબેન પટેલનો ભવ્‍ય વિજય

vartmanpravah

વલસાડ જિલ્લા વકીલો દ્વારા નોટરી એમેન્‍ટમેન્‍ટ બિલના વિરોધમાં રેલી યોજી કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવ્‍યું

vartmanpravah

વાપી આર. કે. દેસાઈ કોમર્સ-મેનેજમેન્‍ટ કોલેજના વિદ્યાર્થી ટીવાય બીકોમમાં ટોપર બન્‍યા

vartmanpravah

બીલીમોરા સહિત ચીખલી પંથકમાં રક્ષાબંધનની પૂર્વ સંધ્યાઍ રાખડી – મીઠાઈ ખરીદવા બજારોમાં ઉમટેલી ભીડ

vartmanpravah

વલસાડ મધ્‍યમાં આવેલા 120 આવાસનો 50 ફૂટ લાંબો સ્‍લેબ તૂટી પડતા દોડધામ મચી ઉઠી

vartmanpravah

Leave a Comment