July 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતપારડી

પારડી સ્‍થિત એન. કે. દેસાઈ સાયન્‍સ એન્‍ડ કોમર્સ કોલેજ બોટની વિષયના વિદ્યાર્થીઓ માટે અગ્રિકલચર એક્‍સપેરિમેન્‍ટલ સેન્‍ટરની મુલાકાતનું આયોજન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી,તા.07
પારડી સ્‍થિત એન. કે. દેસાઈ સાયન્‍સ એન્‍ડ કોમર્સ કોલેજ ખૂબ જ ઓછા સમયમાં વિદ્યાર્થીઓમાં રસ રુચિ નિર્માણ કરે તે રીતે વાસ્‍તવિકતા સાથે પરિચય કરાવતું જ્ઞાન આપવામાં આગ્રેસર છે. જેના ઉદાહરણ રૂપે આજરોજ કોલેજના બોટની વિષયના વિદ્યાર્થીઓ માટે અગ્રિકલચર એક્‍સપેરિમેન્‍ટલ સેન્‍ટરની મુલાકાતનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
પરિયા સ્‍થિત નવસારી એગ્રીકલચર યુનિવર્સિટી સંચાલિત આ સેન્‍ટર માં કાજુની ખેતી અને કેરીના વિવધ પાકોની ખેતીના અલગ અલગ એક્‍સપરિમેન્‍ટ પાર તજજ્ઞો દ્વારા પ્રેક્‍ટિકલ સમજૂતી આપવામાં આવી હતી.
આ સમગ્ર આયોજન કોલેજના આચાર્ય ડો. હર્ષાવતિ પટેલના માર્ગદર્શન હેઠળ કોમર્સ અને સાયન્‍સના વિદ્યાર્થીઓ માટે કરવામાં આવ્‍યું હતું. એગ્રીકલચર યુનિવર્સીટીના હેડ ડો. સાગર પાટીલ દ્વારા સંપૂર્ણ માહિતી પુરીપાડવામાં આવી હતી.

Related posts

‘સ્‍વચ્‍છ નિર્મળ તટ અભિયાન’ અંતર્ગત દરિયા કિનારા પર સ્‍વચ્‍છતા અભિયાનમાં 6 રાજ્‍યો અને 3 કેન્‍દ્રશાસિત પ્રદેશોમાં સ્‍થિત 10 દરિયાકિનારા વિકસાવાયા છેઃ કેન્‍દ્રીય મંત્રી અશ્વિની કુમાર ચૌબેએ રાજ્‍યસભામાં આપેલી માહિતી

vartmanpravah

સરીગામ પંચાયત દ્વારા આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમનું કરેલું આયોજન

vartmanpravah

રાષ્ટ્રીય ભાજપ મહિલા મોરચાના પ્રમુખ વનાથી શ્રીનિવાસના માર્ગદર્શનમાં નોર્થ ગોવામાં ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાની ઝોનલ મિટિંગ યોજાઈ

vartmanpravah

દમણવાડાની સરકારી માધ્‍યમિક શાળામાં અંગ્રેજી માધ્‍યમના ધોરણ 11ના સામાન્‍ય પ્રવાહનો શરૂ થનારો અભ્‍યાસઃ અરજી માટેની છેલ્લી તારીખ27મી સપ્‍ટેમ્‍બર

vartmanpravah

વિકાસના વિશ્વાસ સાથે સંપન્ન થઈ આટિયાવાડ ગ્રામ પંચાયતની ગ્રામસભા

vartmanpravah

‘‘વણાકબારાથી દમણ પ્રાઈવેટ ટ્રાવેલ્‍સ”ની આજે થઈ શરૂઆત

vartmanpravah

Leave a Comment