Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહમાં 02 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.11
દાનહમાં નવા 02 કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે.પ્રદેશમાં હાલમાં 16 સક્રિય કેસ છે,અત્‍યાર સુધીમા 6277 કેસ રીકવર થઇ ચુકયા છે.ત્રણ વ્‍યક્‍તિનુ મોત થયેલ છે. પ્રદેશમાં આરટીપીસીઆરના 321 નમૂનાઓ લેવામા આવ્‍યા હતા. જેમાંથી 02વ્‍યક્‍તિનો કોરોના પોઝિટીવ રિપોર્ટ આવ્‍યા હતો અને રેપિડ એન્‍ટિજન 144 નમૂના લેવામા આવેલ જેમાંથી એકપણ રિપોર્ટ પોઝિટીવ આવ્‍યો નથી. હાલમાં પ્રદેશમાં 02 કન્‍ટાઈમેન્‍ટ ઝોન નક્કી કરાયા છે .આજરોજ 03દર્દી રીકવર થતા રજા આપવામા આવી છે.
દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા પીએચસી સીએચસી સેન્‍ટર પર અને સબ સેન્‍ટરમાં કોવીશીલ્‍ડ વેક્‍સીનનુ ટીકાકરણ કરવામા આવ્‍યુ હતું. જેમા આજે 498લોકોને વેક્‍સીન આપવામા આવ્‍યા છે. પ્રદેશમાં પ્રથમડોઝ 443169 અને બીજો ડોઝ 328398 વ્‍યક્‍તિઓને આપવામા આવ્‍યો છે. પ્રેકયુશન ડોઝ 2739 વ્‍યક્‍તિઓને આપવામા આવ્‍યા છે. કુલ 774306 લોકોને વેક્‍સીન આપવામા આવી છે.

Related posts

દમણ ખાતે ક્ષેત્રિય પંચાયતી રાજ પરિષદમાં દીવ જિલ્લાના પ્રતિનિધિ મંડળે પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ કિરીટભાઈ વાજાના નેતૃત્‍વમાં ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડ્ડા સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપના ઉપ પ્રમુખ મહેશભાઈ આગરિયાની આગેવાની હેઠળ દીવમાં ચલાવાઈ રહેલું ભાજપનું સદસ્‍યતા અભિયાન

vartmanpravah

વલસાડ પારનેરા કોમ્‍પલેક્ષમાં લાગેલી આગમાં બે મોત: મણીબા કોમ્‍પલેક્ષને નોટિસ ફટકારાઈ

vartmanpravah

સમગ્ર રાજ્યમાં મહેસૂલી કામગીરીમાં વલસાડ જિલ્લો મોખરે, જાન્યુ.થી માર્ચમાં પ્રથમ, એપ્રિલમાં દ્વિતિય ક્રમ મેળવ્યો

vartmanpravah

ઉમરગામ તાલુકામાં માલધારી સમાજે ગોચરણ જમીનના મુદ્દે સરકાર સામે ચઢાવેલી બાય

vartmanpravah

દમણ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા સફળતાપૂર્વક યોજાયો દ્વિતીય સમૂહલગ્ન મહોત્‍સવ

vartmanpravah

Leave a Comment