October 16, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહમાં 01 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.13
દાદરા નગર હવેલીમાં નવા 01 કોરોના પોઝિટીવ કેસો નોંધાયા છે. પ્રદેશમા હાલમાં 15 ક્રિય કેસ છે,અત્‍યાર સુધીમા 6283 કેસ રીકવર થઇ ચુકયા છે. અત્‍યાર સુધીમાં ત્રણ વ્‍યક્‍તિના મોત થયેલ છે.
પ્રદેશમા આરટીપીસીઆરના 365 નમૂનાઓ લેવામા આવ્‍યા હતા. જેમાંથી 01 વ્‍યક્‍તિનો કોરોના પોઝિટીવ રિપોર્ટ આવ્‍યા હતો અને રેપિડ એન્‍ટિજન 127 નમૂના લેવામા આવ્‍યા હતા. જેમાંથી એકપણ રિપોર્ટ પોઝિટીવ નહી આવતા કુલ 01 રિપોર્ટ પોઝીટીવ આવ્‍યા છે. હાલમાં પ્રદેશમાં 01 કન્‍ટાઈમેન્‍ટ ઝોન નક્કી કરાયું છે. આજરોજ 02 દર્દી રીકવર થતા રજા આપવામા આવી છે.

Related posts

વલસાડ ગુંદલાવમાં દારૂનો ધંધો ચાલુ રાખવા માટે રૂા.1 હજારની લાંચ લઈ ભાગેલ જી.આર.ડી. જવાન અંતે ઝડપાયો

vartmanpravah

વાપી જમીયત ઉલમાએ ટ્રસ્‍ટ અને લાયન્‍સ ક્‍લબ દ્વારા રક્‍તદાન કેમ્‍પ યોજાયો

vartmanpravah

ચીખલીથી અંજલીબેન ગુમ થયા

vartmanpravah

દાદરા નગર હવેલીનો વારલી સમાજ કરવટ બદલે છેઃ લગ્ન સહિતના વિવિધ સાર્વજનિક મેળાવડાઓમાં દારૂ-તાડી અને ચિકન-મટન ઉપર મુકેલો પ્રતિબંધ

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લાના વિવિધ વિસ્‍તારોમાં વરસાદ વરસ્‍યો : ગરમીમાં ઠંડીનો અહેસાસ

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં વીજ દરના વધારા-ઘટાડાના સંદર્ભમાં જેઈઆરસીની જન સુનાવણી 

vartmanpravah

Leave a Comment