Vartman Pravah
Breaking Newsદમણ

સંઘપ્રદેશ પ્રશાસન અને સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશનના સહયોગથી નાની દમણ સાંઈ બાબા મંદિર પાસે આયુષ્‍યમાન કાર્ડના રિન્‍યુઅલ અને નવા કાર્ડ બનાવવા માટેની યોજાયેલી શિબિર

સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશનના ચેરમેન ડો. વિશાલભાઈ ટંડેલે કરેલી આવકારદાયક પહેલ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.06
દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનના આરોગ્‍ય વિભાગ અને દમણની સામાજીક સંસ્‍થા સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશનના સહયોગથી દેશના વડાપ્રધાન દ્વારા અમલમાં મુકાયેલ પીએમજેએવાયના અંતર્ગત આયુષ્‍માન કાર્ડ રિન્‍યુઅલ તથા નવા કાર્ડ બનાવવા માટે કેમ્‍પનુ઼ં આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કેમ્‍પ શ્રી સાંઈબાબા મંદિર પાસે લગાવવામાં આવ્‍યું હતો. જ્‍યા મોટી સંખ્‍યામાં લોકોએ આયુષ્‍માન કાર્ડ રિન્‍યુઅલ કરાવ્‍યા હતા સાથે સાથે નવા કાર્ડ બનાવવા અને આ કેમ્‍પનો લાભ લીધો હતો.
આ અવસરે સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશનના ચેરમેન શ્રી વિશાલભાઈ ટંડેલ, ઉપ પ્રમુખ ડો. વિજયભાઈ પટેલ, સચિવ શ્રી ખુશમન ઢિમર, એગ્‍જીિક્‍યુટીવ મેમ્‍બર શ્રી મિશલ પ્રભાકર, એક્‍ઝીક્‍યુટીવ મેમ્‍બર શ્રી બંકીમ ક્‍વેશુઆ, એક્‍ઝીક્‍યુટીવ મેમ્‍બર શ્રી ફૈયાઝ કાજી અને સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશનની ટીમ હાજર રહી હતી.

Related posts

દાનહમાં 01 કોરોના પોઝીટીવ કેસ નોંધાયો

vartmanpravah

દમણમાં મચ્‍છરજન્‍ય રોગોના ઉપદ્રવને નાથવા જિલ્લા કલેક્‍ટર સૌરભ મિશ્રાએ સંભાળેલો મોરચોઃ વિડીયો મેસેજ દ્વારા લોકોને સાવધાન કર્યા

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકરે લોકસભામાં સાંસદ પદના લીધેલા શપથઃ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના ત્રીજા કાર્યકાળમાં દેશવાસીઓના કલ્‍યાણ અને અમૃતકાળના સંકલ્‍પોમાં સહભાગી બનવા બતાવેલી કટિબધ્‍ધતા

vartmanpravah

વાપી આર.જી.એ.એસ. સ્‍કૂલમાં મેનેજમેન્‍ટ દ્વારા શિસ્‍ત માટે લવાયેલા પગલાથી વાલીઓમાં નારાજગી

vartmanpravah

સંજાણ રેલવે ઓવરબ્રિજ પ્રકરણમાં ભ્રષ્ટાચારના ફૂટી રહેલા નવા ફણગા

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પહેલો સંઘપ્રદેશ છે જ્‍યાં સતત વિકાસ લક્ષ્ય (એસડીજી) ઉપર વર્કશોપનું કરાતું આયોજન : નીતિ આયોગના નોડલ ઓફિસર સંયુક્‍તા સમદાર

vartmanpravah

Leave a Comment