October 17, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના શિક્ષણ અને ખેલ સચિવ અંકિતા આનંદે દીવ ખાતે પદ્મભૂષણ સ્‍પોર્ટસ કોમ્‍પ્‍લેક્ષનું કરેલુંનિરીક્ષણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.14
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના શિક્ષણ તથા ખેલ સચિવ શ્રીમતી અંકિતા આનંદે આજે પોતાની દીવ મુલાકાત દરમિયાન પદ્મભૂષણ સ્‍પોર્ટ્‌સ કોમ્‍પ્‍લેક્ષનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી હતી.
આ પ્રસંગે દીવના સ્‍પોર્ટ્‍સ અધિકારી શ્રી મનિષ સ્‍માર્તે ઉપસ્‍થિત રહી જરૂરી જાણકારી પ્રદાન કરી હતી.
ખેલ સચિવે પદ્મભૂષણ સ્‍પોર્ટસ કોમ્‍પ્‍લેક્ષની લીધેલી મુલાકાતથી ખેલાડીઓ અને જિમ્‍નેશિયમનો ઉપયોગ કરનારા યુવાનોમાં નવી આશા અને આકાંક્ષા પેદા થઈ હતી.

Related posts

હવામાન વિભાગની માવઠાની આગાહી વચ્‍ચે ચીખલી સહિત નવસારી જિલ્લામાં બે દિવસથી વાદળછાયું વાતાવરણ રહેતા ખેડૂતોમાં ચિંતા

vartmanpravah

‘‘આતંકવાદ વિરોધી દિવસ” નિમિત્તે નવસારી કલેકટર કચેરી ખાતે શપથ ગ્રહણ કરાયા

vartmanpravah

પ્રધાનમંત્રીએ એ.એસ. નવસારીમાં નાઈક હેલ્થકેર કોમ્પ્લેક્સ અને નિરાલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

vartmanpravah

મોટી દમણ સીએચસીમાં દાંતોની સુરક્ષા પર દર્દીઓને અપાયું માર્ગદર્શન

vartmanpravah

દમણ-દીવના નવનિયુક્‍ત સાંસદ ઉમેશભાઈ પટેલે દીવમાં કાઢેલી ભવ્‍ય વિજય રેલી

vartmanpravah

વાપી ભડકમોરાથી દેશી તમંચા સાથે એસ.ઓ.જી.એ એકને ઝડપી પાડયો

vartmanpravah

Leave a Comment