November 30, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત કચીગામ સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળામાં વિદ્યાર્થીનીઓ માટે તરુણાવસ્‍થા વિષય ઉપર શૈક્ષણિક જાગરૂકતા કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.16
સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા, કચીગામ ખાતે તા. 16/03/2022ના રોજ સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત શાળાની વિદ્યાર્થીનીઓ માટેતરુણાવસ્‍થા વિષય ઉપર શૈક્ષણિક જાગરૂકતા કાર્યક્રમ યોજવામાં આવ્‍યો. હતો. જેમાં મનોચિકિત્‍સક ડો.લાવણ્‍યા પટેલ હાજર રહી શાળાની વિદ્યાર્થીનીઓને તરુણાવસ્‍થા વિષય પર મનોવૈજ્ઞાનિક જાણકારી આપવામાં આવી અને શાળાની તમામ વિદ્યાર્થીનીઓને સેનેટરી નેપકીન પણ આપવામાં આવ્‍યા હતા
આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય શ્રી અશ્વિન આર. પટેલ, ઇન્‍ચાર્જ શ્રી કિશોર કે. રાઉત તથા શાળાના તમામ શિક્ષકમિત્રોનો વિશેષ ફાળો રહ્યો હતો.

Related posts

લોકસભાની ચૂંટણીમાં 26-વલસાડ બેઠક પર વધુમાં વધુ મતદાન થાય તે માટે સ્‍વીપ કમિટી દ્વારા નિવૃત્ત કર્મચારીઓને જાગૃત કરાયા

vartmanpravah

…અને એટલે જ દાનહ અને દમણ-દીવનો ડંકો દુનિયામાં પણ વાગી રહ્યો છે

vartmanpravah

નરોલી બાલેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ

vartmanpravah

ભારતે હેગમાં પોતાનો પક્ષ રજૂ કરતી વખતે વસાહતવાદમાંથી મુક્‍તિ એવી ભૂમિકા અપનાવવાનું જ નક્કી કર્યું હતું

vartmanpravah

દાનહમાં01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

ધરમપુરના જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્રમાં રાષ્‍ટ્રીય ગણિત દિવસ-2022ની ઉજવણી

vartmanpravah

Leave a Comment