Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ખાનવેલ ફાયર વિભાગ દ્વારા આઈ.ટી.આઈ.ના વિદ્યાર્થીઓને આપવામાં આવેલી તાલીમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.25: દાદરા નગર હવેલીના ખાનવેલ ફાયર વિભાગ દ્વારા આઈ.ટી.આઈ.ના શિક્ષકો અને વિદ્યાર્થીઓને આગ લાગવા જેવી આપાતકાલીન સ્‍થિતિને પહોંચી વળવા અંગે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ અવસરે ફાયર અને ઈમરજન્‍સીના સમયે પોતાનો બચાવ કરવા અને આગમાં ફસાયેલ અન્‍યોને રાહત પહોંચાડવા અંગે જાણકારી આપવામાં આવી હતી. આગ પર કેવી રીતે કાબુ મેળવી શકાય, આગને ફેલાતા અટકાવવા સહિત કયા કયા સાધનોનો ઉપયોગ કરી શકાય તે અંગે ફાયર વિભાગના અધિકારી શ્રી સુમનભાઈ પટેલે સ્‍ટાફ અને વિદ્યાર્થીઓને જાણકારી આપી હતી.

Related posts

પોર્ટુગલ હવે કાયદાને આધાર બનાવીને ભારતને લડત આપવા માગતું હતું

vartmanpravah

બે વર્ષ બાદ કોરોનાનું વિઘ્‍ન ટળતા વાપી-વલસાડમાં અનેક મંડળો દ્વારા ગણેશોત્‍સવની ધામધૂમથી કરાયેલી સ્‍થાપના

vartmanpravah

ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે 18 કરોડના ખર્ચે તૈયાર થનાર વીજ કંપનીની સર્કલ કચેરીનું ખાતમુહૂર્ત

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા.૮ થી ૧૪ જાન્‍યુઆરી દરમિયાન પોષણ અભિયાન અંતર્ગત સ્‍વસ્‍થ બાળક સ્‍પર્ધા યોજાશે

vartmanpravah

દિવ્‍યાંગ વ્‍યક્‍તિઓના કલ્‍યાણ હેતુ પારિતોષિક માટે અરજીઓ મંગાવાઇ

vartmanpravah

દાનહ ખરડપાડામાં ત્રણ દિવસીય પ્રીમિયર લીગ ટૂર્નામેન્‍ટનું આયોજન કરાયું

vartmanpravah

Leave a Comment