Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

વેલુગામ મોરપાડા ખાતે મળેલી બેઠકમાં દાનહ વારલી સમાજ વ્‍યસન મુક્‍તિ માટે સજ્જ બને છે : શિક્ષણને પણ પ્રોત્‍સાહન આપવા શરૂ કરેલી કવાયત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.22
દાદરા નગર હવેલીના વેલુગામ મોરપાડા ગામે વારલી સમાજમાં જાગળતિ લાવવા માટે ખાસ મિટિંગનું આયોજન કરવામા આવ્‍યુ હતુ. જેમા હાલમાં સમાજમાં જે શિક્ષણનું પ્રમાણ ઓછુ છે એના માટે લોકોમાં જાગરૂકતા લાવવા અને કેટલાક યુવાઓ વ્‍યસનના બંધાણી છે તેઓને વ્‍યસન મુક્‍ત કરી સામાજીક કાર્યોમા જોડવા અને વારલી સમાજને કેવી રીતે આગળ લાવી શકાય એના માટે ખાસ ચર્ચાઓ કરવામા આવી હતી.
આ અવસરે સમાજના પ્રમુખ શ્રી શંકરભાઇ ગોરાત, સામાજીક કાર્યકર્તા ભારતીબેન ગોતરના,શ્રી સંજય ગોરાત, શ્રી પ્રવિણ ગોરાત, શ્રી વિજય ટિમ્‍બરીયા સહિત મોટી સંખ્‍યામાં સમાજના લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને તા. 22 સુધી સભા-સરઘર પર પ્રતિબંધ

vartmanpravah

ચીખલી પોલીસે માણેકપોર ગામેથી ગંજીપાનાનો જુગાર રમતા ચાર જેટલાને ઝડપી પાડયા

vartmanpravah

સરીગામ શિવસેના ઓફિસ સામે લૂંટ સહિત એક મહિલાનું અપહરણ થતાં ચકચાર

vartmanpravah

કોરોના કેસમાં ઓરિએન્‍ટલ વીમા કંપનીને ગ્રાહક સુરક્ષા કોર્ટની ફટકાર : ઉમરગામના વિમાધારક રાજુ ભંડારીને વધારાની 62169 ની વીમા રાશી ચૂકવવા આદેશ

vartmanpravah

વાપીના ઓટો શો રૂમોમાં ચોરી કરી ફરાર થયેલો ચોર ઝડપાયો

vartmanpravah

વાપી ખાતે જિલ્લા કક્ષાના 75મા પ્રજાસત્તાક પર્વે રાજ્‍યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલે ધ્‍વજવંદન કરી સલામી આપી

vartmanpravah

Leave a Comment