April 28, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કવરત્તીના બોટનિકલ ગાર્ડન ખાતે ખેડૂત આઉટરીચ કાર્યક્રમનું કરેલું ઉદ્દઘાટન

લક્ષદ્વીપના મૃતપ્રાયઃ બનેલા ખેતીના વ્‍યવસાયને નવજીવન આપવા માટે ખેડૂતોને ફળ, શાકભાજીના બિયારણનું વિતરણ કરી પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રશાસકશ્રીએ આપેલું માર્ગદર્શન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક) લક્ષદ્વીપ/દમણ, તા.24
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપના કવરત્તીના ખાતે બોટનિકલ ગાર્ડન ખાતે ખેડૂત આઉટરીચ કાર્યક્રમનું ઉદ્દઘાટન કર્યું હતું.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ લક્ષદ્વીપમાં મૃતપ્રાયઃ બનેલા ખેતીના વ્‍યવસાયને નવજીવન આપવા માટે પણ પ્રયાસરત છે. તેમણે ખેડૂતોને ફળો અને શાકભાજીના બિયારણનું વિતરણ કરી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા પણ માર્ગદર્શન આપ્‍યું હતું.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ પણ કોઈપણ ક્ષેત્રમાં પાછળ નહી રહે અને અહીના સ્‍થાનિક લોકોને ભારત સરકારની વિવિધ યોજનાઓનો લાભ અસરકારક રીતે મળે તે માટે પણ પ્રયત્‍નશીલ છે.

Related posts

ચીખલી તાલુકાના સાદડવેલ ગામની ગ્રામ સભામાં અનુસૂચિ-5ના ઠરાવનું થયું અમલીકરણ

vartmanpravah

ધરમપુર જાગીરીના હેમ આશ્રમના 136 વિદ્યાર્થીઓએ બીલીમોરા-વઘઇ હેરિટેજ ટ્રેનનો પ્રવાસ માણ્‍યો

vartmanpravah

જિલ્લા અને સત્ર ન્‍યાયાલયે સંભળાવેલો ચુકાદો : લક્ષદ્વીપના સાંસદ મોહમ્‍મદ ફૈઝલ સહિત 4ને હત્‍યાના પ્રયાસના ગુનામાં 10 વર્ષની સજાઃ પ્રત્‍યેકને રૂા.1-1 લાખનો દંડ

vartmanpravah

37મી સબ જુનિયર હેન્‍ડબોલ (અન્‍ડર -19 ભાઈઓ) માટે દાનહના સેલવાસ ખાતે ખેલાડીઓની પસંદગી કરાશે

vartmanpravah

વલસાડના મોગરાવાડીમાં કુબેર સમૃધ્ધિનો વિસ્તાર કલસ્ટર કન્ટાઈનમેન્ટ ઝોન તરીકે જાહેર

vartmanpravah

બીલીમોરામાં કોંગ્રેસ કાર્યાલયના ઉદ્‌ઘાટન સાથે ઉમેદવાર અશોક કરાટેએ મક્કમ જીતનો કરેલો દાવો

vartmanpravah

Leave a Comment