December 1, 2025
Vartman Pravah
Other

Picture

સેલવાસમા મહારાષ્‍ટ્ર સમાજ અને જય મહારાષ્‍ટ્ર વારકરી ભજન મંડળી દ્વારા શંભાજી બ્રિગેડના સહયોગ દ્વારા દેવશ્‍ય એકાદશી નિમિતે વિઠઠલ રુક્‍મણીની પાલખી યાત્રા કાઢવામા આવી હતી જેની શરૂઆત દત્તમંદિરથી કરી આખા શહેરમા ફરી પરત દત્ત મંદિર પર આવી હતી આ પાલખી યાત્રામા જોડાયેલા ભાવિક ભક્‍તો માટે શંભાજી બ્રિગેડ દ્વારા ફરારી નાસ્‍તાની પણ વ્‍યવસ્‍થા કરવામા આવી હતી.

Related posts

દમણવાડા ગ્રામ પંચાયતની નવી પેઢીને સુશિક્ષિત બનાવવા પંચાયતનું લક્ષઃ સરપંચ મુકેશ ગોસાવી

vartmanpravah

દાનહ જિલ્લા અને સેશન જજશ્રીએ મહિલાઓની જાતીય સતામણી આંતરિક ફરિયાદ સમિતિનું કર્યું ગઠન

vartmanpravah

ખારીવાડી નાની દમણની ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં યોજાયો પ્રવેશોત્‍સવઃ સંઘપ્રદેશના પી.ડબ્‍લ્‍યુ.ડી. વિભાગના સચિવ અસગર અલીએ આપેલું માર્ગદર્શન

vartmanpravah

‘ગાયત્રી પરિવાર-સેલવાસ’ દ્વારા દાનહમાં ત્રણ દિવસીય જ્‍યોતિ કળશ રથયાત્રા યોજાઈ

vartmanpravah

બાતમીના આધારે દાનહ એક્‍સાઇઝ વિભાગ અને પોલીસની ટીમે સંયુક્‍ત રીતે પાડેલી રેડમાં ખાનવેલની એક કરિયાણાની દુકાનમાંથી અખાદ્ય ગોળ અને ગુટખાનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah

સેલવાસમા ઉત્તરાખંડ સેવા સમિતિ દ્વારા આયોજીત ભાગવત કથા સપ્તાહનું સમાપન કરાયું

vartmanpravah

Leave a Comment