July 12, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ રમત અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ ચેસ સ્‍પર્ધા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03: દાદરા નગર હવેલી અને દમણ દીવ ખેલ અને યુવા વિભાગ સેલવાસ દ્વારા ‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત ત્રણ દિવસીય ઓપન લેવલ પ્રતિયોગિતા-2022નું ઉદ્‌ઘાટન જિલ્લા પંચાયત સીઈઓ ડો. અપૂર્વ શર્માના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. આ ટૂર્નામેન્‍ટમાં અલગ અલગ ઉંમરના છોકરા-છોકરીઓ ભાગ લઈ રહ્યા છે. પ્રતિયોગિતામાં વિજેતા બનનાર ખેલાડીઓને પ્રોત્‍સાહક ઈનામ આપવામાં આવશે.

Related posts

વાપી, સેલવાસ, દમણ માહેશ્વરી સેવા સમિતિ દ્વારા રક્‍તદાન કેમ્‍પ યોજાયો

vartmanpravah

રાજ્‍ય કક્ષાના કલ્‍પસર, મત્‍સ્‍યોદ્યોગ મંત્રી જીતુભાઈ ચૌધરીનો વલસાડ અને નવસારી જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

આવકવેરા વિભાગે વાપી, સરીગામ, સેલવાસ સહિતની 20 જગ્‍યાએ દરોડા પાડી 100 કરોડની બિનહિસાબી આવક ઝડપી

vartmanpravah

વલસાડ જિલ્લાની તમામ અદાલતોમાં તા. 12 નવેમ્‍બરે લોક અદાલત યોજાશે

vartmanpravah

વાંસદા વિધાનસભા મત વિસ્‍તારમાં મતદાન જાગૃતિ અન્‍વયે બાઈક રેલી યોજાઈ

vartmanpravah

દાનહ જિલ્લા કલેક્ટર સંદીપ કુમાર સિંઘના નેતૃત્વમાં અને ‘અક્ષયપાત્ર’ના સહયોગથી દયાત ફળિયા આંગણવાડીમાં બાળકોને રાશનકીટનું વિતરણ કરાયું

vartmanpravah

Leave a Comment