December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ રમત અને યુવા વિભાગ દ્વારા સેલવાસ સ્‍ટેડિયમ ગ્રાઉન્‍ડમાં ઈન્‍ટર સ્‍કૂલ ‘ટગ ઓફ વોર’ અને ‘લગોરી(ઠીકરીદાવ)’ સ્‍પર્ધા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.12
સંપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ રમત અને યુવા વિભાગ, સેલવાસ દ્વારા ‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત ‘હર ઘરતિરંગા’ અભિયાનના ઉપલક્ષમાં બે દિવસીય ઈન્‍ટર સ્‍કૂલ ‘ટગ ઓફ વોર (દોરડાખેંચ)’ અને ‘લગોરી(ઠીકરીદાવ)’ હરીફાઈનું આયોજન સ્‍ટેડીયમ ગ્રાઉન્‍ડ સેલવાસમાં કરવામાં આવી રહ્યું છે. જેમાં અંડર 14, અંડર 17 અને અંડર 19ની વયજૂથના છોકરા-છોકરીઓ અલગ અલગ સ્‍પર્ધામાં ભાગ લઈ રહ્યા છે.

Related posts

વલસાડ જિલ્લામાં દિવાળીના તહેવાર નિમિત્તે સ્‍વચ્‍છતા અભિયાનમાં જાહેર જનતાને સહયોગ આપવા અનુરોધ

vartmanpravah

ચીખલીના આમધરા ગામના લોકો દ્વારા ટીડીઓને આવેદનપત્ર પાઠવી ખોટી ફરિયાદોને ધ્‍યાનમાં ન લઈ મંજૂર થયેલા વિકાસના કામો ઝડપથી શરૂ કરવા કરેલી માંગ

vartmanpravah

આજે કચીગામ જય ભીખી માતા અને દુધી માતાના મંદિરનો પ્રાણ પ્રતિષ્‍ઠાનો કાર્યક્રમ યોજાશે

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા વેરો નહીં ભરનારને ગુલાબનું ફુલ આપી ઘરવેરો ભરવા માટે પ્રોત્‍સાહિત કરાયા

vartmanpravah

સતત ત્રીજી વખત હરિયાણા વિધાનસભા ભાજપે હાંસલ કરતા જીતની ખુશી મનાવતો પારડી શહેર ભાજપ

vartmanpravah

વાપીની રોફેલ કોલેજ ખાતે વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલનો અભિવાદન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment