October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીનવસારીવલસાડવાપી

નવસારીની કાલિયાવાડી આંગણવાડી ખાતે જન્માષ્ટમીની કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા. 18: નવસારી શહેરમાં કાલિયાવાડી ભૂતફળિયા ખાતે આવેલી આંગણવાડીમાં જન્માષ્ટમીની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. આંગણવાડીમાં નાના ભુલકાંઓ વિવિધ વેશભૂષાથી સજજ થઇને આવ્યા હતાં. જેમાં ખાસ કરીને રાધા-કૃષ્ણના વેશમાં સજજ ભુલકાઓ ખુબ જ સુંદર લાગતા હતાં. આંગણવાડી વર્કર દિપિકાબેન અને સોનલબેન દ્વારા સુંદર આયોજન કર્યુ હતું. જન્માષ્ટીની ઉજવણીમાં ભુલકાંઓએ ઉત્સાહભેર ભાગ લઇ કાર્યક્રમને દિપાવ્યો હતો.

Related posts

વાપી નગપાલિકાનાં ચીફ ઓફિસર અને પ્રમુખે લીધેલી સ્‍પોર્ટ્‍સ ક્‍લબ ઓફ વાપીની મુલાકાત

vartmanpravah

દાનહના રખોલીમાં ‘સુશાસન સપ્તાહ’ અંતર્ગત મહેસૂલ શિબિર યોજાશે

vartmanpravah

વલસાડ ગોરગામમાં અયોધ્‍યા પ્રાણ પ્રતિષ્‍ઠામાં ફોડાયેલ ફટાકડાઓએ ઘર ફૂટી બાળ્‍યું

vartmanpravah

24 પુસ્‍તકોનું સર્જન કરનારપારડીના કવિયિત્રી પદ્માક્ષી પટેલનું કરાયું અદકેરું સન્‍માન

vartmanpravah

દાનહઃ સાયલીની આલોક ગારમેન્‍ટ કંપનીના સુપરવાઇઝર પર કર્મચારીએ પગાર બાબતે ચપ્‍પુ વડે કરેલો હુમલો

vartmanpravah

સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળા બુચરવાડા દીવમાં ‘હિન્‍દી દિવસ’ ઉજવવામાં આવ્‍યો

vartmanpravah

Leave a Comment