December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ઘોઘલા આઈટીઆઈના કેમ્‍પસમાં આત્‍મહત્‍યા નિવારણ દિનની ઉજવણી

વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.11: આઈ.ટી.આઈ. ઘોઘલા (દીવ)ના કેમ્‍પસમાં આઈ.ટી.આઈ.ના સ્‍ટાફગણ તેમજ તાલીમાર્થી ભાઈ-બહેનોએ આંતરરાષ્‍ટ્રીય આત્‍મહત્‍યા નિવારણ દિનની ઉજવણી ડાયરેક્‍ટર ઓફ હેલ્‍થ ઓફિસના પરિપત્ર પ્રમાણે ઈન્‍ચાર્જ પ્રિન્‍સીપાલ અને ગ્રુપ ઈન્‍સ્‍ટ્રક્‍ટર શ્રી અરવિંદ ડી. જેઠવાના માર્ગદર્શન પ્રમાણે તાલીમાર્થીઓને આ બાબતે વિશેષ માહિતી આપીને સંયમ અને ધીરજપૂર્વક દરેક કાર્ય કરવુ તેવુ જણાવાયું હતું. દરેકે આત્‍મહત્‍યા નિવારણ દિવસની ગુજરાતીમાં પ્રતિજ્ઞા લીધી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આઈ.ટી.આઈ. ઘોઘલાના વરિષ્‍ઠ ઈન્‍સ્‍ટ્રક્‍ટર અને આઈસી ગ્રુપ-ઈન્‍સ્‍ટ્રક્‍ટર શ્રી મહેશ કે. બોરીચા અને સંસ્‍થાના સ્‍ટાફગણે જહેમત ઉઠાવીને કાર્યક્રમને અનુરૂપ સહકાર આપ્‍યો હતો.

Related posts

ઉમરકૂઇ ગામની ચોરીની ઘટનામાં બે આરોપીઓની ધરપકડ કરાઈ

vartmanpravah

હરિયાણાના હિંસક બનાવોના પડઘા વલસાડમાં પડયા: વી.એચ.પી. અને બજરંદળના કાર્યકરોએ ધરણા કરી સખ્ત કાર્યવાહીની માંગ કરી

vartmanpravah

નવસારી જિલ્લામાં લોકઅદાલતો યોજાઈઃ 15738 કેસોનો નિકાલ કરાયો

vartmanpravah

વાપી કોચરવા ભાજપ નેતા શૈલષ પટેલ હત્‍યા પ્રકરણમાં વધુ બે શાર્પશૂટર ઝડપાયા

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકરે કરી નવનિર્વાચિત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે શુભેચ્છા મુલાકાત કરી આપેલા અભિનંદન

vartmanpravah

વર્ષો જૂની પરંપરા ફરીથી તાજી કરાવતો જગતનો તાત

vartmanpravah

Leave a Comment