Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

નાનાપોંઢા સીએચસી હેલ્‍થ સેન્‍ટરમાં આહાર કીટ અને પ્રોટીન પાવડરનું વિતરણ

વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીજીના 72માં જન્‍મદિવસ નિમિત્તે તેમના દ્વારા પ્રેરણા સ્‍વરૂપ ટીબી મુક્‍ત ભારત 2025 અભિયાન સ્‍વરૂપે આપણાં વલસાડ જિલ્લાનાં આદિવાસી વિસ્‍તાર કપરાડા તાલુકાના નાનાપોંઢા સ્‍થિત સીએચસી હેલ્‍થ સેન્‍ટર ખાતે ટીબી દર્દીઓને રોગપ્રતિકારક શક્‍તિ વધારવા પોષ્ટીક આહાર કીટ અને પ્રોટીન પાવડરનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. મુસ્‍કાન ફેમિલીના રીમાબેન કાલાણી, સામાજિક કાર્યકરઅને ભાજપ નોટીફાઈડ વાપીનાં મહામંત્રી સુધીરભાઈ સાવલીયા, જિલ્લા હેડ ડો.સીંગ, તથા અન્‍યો સામાજિક આગેવાનો, હોસ્‍પિટલનો સ્‍ટાફ આ કાર્યક્રમ સફળ કરવામાં જોડાયા હતાં.

Related posts

વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે વલસાડ જિલ્લા કલેકટર નૈમેષ દવેના અધ્‍યક્ષસ્‍થાને ડિસ્‍ટ્રીક્‍ટ વોટર એન્‍ડ સેનિટેશન મિશનની બેઠક મળી

vartmanpravah

દાનહના કિલવણી અને સિલીમાં ‘સરકાર આપકે દ્વાર’ શિબિર યોજાઈ

vartmanpravah

પ્રાદેશિક કમિશનર, ડૉ.ડી.ડી. કાપડિયા આઈએએસની અધ્‍યક્ષતામાં વાપી વીઆઈએ અને નગરપાલિકાની સંયુક્‍ત મિટિંગ યોજાઈઃ પાલિકા એસટીપી ટ્રીટેડ પાણીની ચર્ચા કરાઈ

vartmanpravah

સરીગામ સીઇટીપીની નાજુક સ્‍થિતિ

vartmanpravah

કરવડ સેન્‍ટ જોસેફ અંગ્રેજી માધ્‍યમની ધો.10નું 98.04 ટકા પરિણામ

vartmanpravah

ગોવા કો-ઓ. બેંકના તત્‍કાલિન મેનેજર બાબર ટંડેલ અને સોનુ પ્રમાણિત કરનાર લલિત સોનીને 3 વર્ષની સજાઃ રૂા.19 હજારનો દંડ

vartmanpravah

Leave a Comment