November 29, 2022
Vartman Pravah
Otherતંત્રી લેખદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પૂર્વ પ્રશાસક સત્‍ય ગોપાલે ક્રિમિનલ બદનક્ષીના એક કેસમાં દમણ કોર્ટમાં આપી હાજરી

કોર્ટમાં હાજર રહેવાની મુક્‍તિમાંથી નહીં મળેલી કોઈ રાહત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.19 : સંઘપ્રદેશ દમણ-દીવ અને દાદરા નગર હવેલીના પૂર્વ પ્રશાસક સત્‍ય ગોપાલ આજે એક ક્રિમિનલ બદનક્ષીના કેસમાં દમણ કોર્ટમાં હાજર રહ્યા હતા. જ્‍યાં તેમને જામીન મળ્‍યા હતા પરંતુ હાજર રહેવાની મુક્‍તિમાંથી તેમને કોઈ રાહત નામદાર અદાલત દ્વારા આપવામાં નહીં આવીહતી. હવે તેમને અદાલતની કાર્યવાહી દરમિયાન દરેક તારીખ ઉપર હાજર રહેવું પડશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે માન્‍યતા પ્રાપ્ત પત્રકાર શ્રી સતિષ શર્મા દ્વારા પૂર્વ પ્રશાસક સત્‍ય ગોપાલ વિરૂદ્ધ એક ક્રિમિનલ બદનક્ષીનો કેસ દમણ ન્‍યાયાલયમાં 2012માં દાખલ કરાયો હતો. જેની સુનાવણી દમણના વિદ્વાન જ્‍યુડિશિયલ મેજીસ્‍ટ્રેટ સમક્ષ ચાલી રહી છે.

Related posts

વલસાડમાં ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ બાબતે ડાક અદાલત યોજાશે

vartmanpravah

આર.બી.આઈ.ના બેંકિંગ લોકપાલ કાર્યાલય અને દાનહ બેંક ઓફ બરોડા દ્વારા ખાનવેલ ખાતે ગ્રાહક જાગૃતતા શિબિર યોજાઈ

vartmanpravah

દાનહ પોલીસ અધિક્ષક હરેશ્વર સ્‍વામીએ ભારત સ્‍કાઉટ ગાઈડનું કરેલું વિશેષ સન્‍માન

vartmanpravah

ઉમરગામ તાલુકાના દરિયાઈ કાંઠા વિસ્‍તારમાં પથરાયેલી ઓઈલ વેસ્‍ટની કાળી ચાદર

vartmanpravah

દાનહની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં અજાણ્‍યા યુવાનનું સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

સાયલીમાં ‘સ્‍વચ્‍છતા હી સેવા’ પખવાડિયા અંતર્ગત સાફ-સફાઈ કરાઈ

vartmanpravah

Leave a Comment