Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

નવોદય વિદ્યાલયમાં ધોરણ 6 માટે પ્રવેશ લેવા સોનેરી તકઃ 31 જાન્‍યુ. સુધી ઓનલાઈન અરજી કરવી પડશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

દમણ, તા.05: નવોદય વિદ્યાલય સમિતિએ 2023-24ના સત્ર માટે જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6ની ખાલી બેઠકોમાં પ્રવેશ માટે આવેદનપત્ર ઓનલાઈન શરૂ કરવામાં આવ્‍યા છે. જેની અંતિમ તારીખ 31-01-2023 છે.

અત્રે આપેલ https://www.nvsadmissionclasssix.in/nvs/homepage લિંક ઉપર જઈ આવેદનપત્ર ઓનલાઈન ભરી શકાતું હોવાનું દમણ જવાહર નવોદય વિદ્યાલયના પ્રિન્‍સિપાલશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્‍યું છે.

Related posts

સંઘપ્રદેશમાં સામેલ કરવાના સૈધ્‍ધાંતિક નિર્ણય સાથે કપરાડા તાલુકાના મેઘવાળ ગામનું ઉઘડેલું ભાગ્‍ય

vartmanpravah

ટોરેન્‍ટ પાવરના કોન્‍ટ્રાકટ હેઠળ ઈલેક્‍ટ્રીકનું કામ કરતી વેળા કરંટ લાગતા સ્‍થળ ઉપર મોતને ભેટલા મુકેશ વાઘના પરિવારને યોગ્‍ય વળતર આપવા દાનહ જિ.પં. પ્રમુખ નિશા ભવરે કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

નવસારી જિલ્લા નિરીક્ષક જમીન દફતરની કચેરીનો સર્વેયર 30 હજારની લાંચ લેતા ઝડપાયો

vartmanpravah

આજે દમણ જિલ્લાની શાળાઓમાં પ્રિ-પ્રાઈમરી અને પ્રથમ ધોરણના વિદ્યાર્થીઓ માટે શાળા પ્રવેશોત્‍સવ યોજાશે

vartmanpravah

વાપી પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ‘મેન્‍સ-ડે’ની શાનદાર ઉજવણી થઈ

vartmanpravah

વાપી ચલાથી ગુરુકુળ પાસે પિસ્‍તોલ વેચવા નિકળેલા બે યુવાનને પોલીસે ઝડપી પાડયા

vartmanpravah

Leave a Comment