January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહ મરાઠી સેવા સંઘ દ્વારા સમાજના અગ્રણીઓ અને તેજસ્‍વી વિદ્યાર્થીઓનું કરાયેલું સન્‍માન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.08 : દાદરા નગર હવેલી મરાઠી સેવા સંઘ દ્વારા રાજશ્રી ટાવર હોલ ખાતે સંસ્‍થાના પ્રમુખ શ્રી એ.ડી.નિકમ અને સમાજના અગ્રણી શ્રી બાબુભાઈ ડેરેના હસ્‍તે મરાઠી સમાજના બાળકો જેઓ પરીક્ષામાં સારા અંકથી પાસ થયેલ હોય તેવા અને સમાજમાં ઉત્‍કૃષ્‍ટ કામ કરનાર વ્‍યક્‍તિઓનો સન્‍માન સમારંભનું આયોજન કરવામા આવ્‍યું હતું. આ પ્રસંગે ઉપસ્‍થિત મહેમાનોએ બાળકોને પ્રોત્‍સાહિત કર્યા હતા. આ અવસરે સમાજનાપ્રમુખશ્રી, સમાજના અગ્રણીઓ ઈનપાસ સંસ્‍થાના શ્રી પ્રમુખ સુરેશ કાલે સહીત વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

અથાલ નજીક ટેન્‍કર સાથે ટ્રક અથડાતા રસ્‍તા પર ઓઇલ ઢોળાતા સર્જાયેલો ટ્રાફિક જામ

vartmanpravah

‘‘નશામુક્‍ત ભારત અભિયાન” અંતર્ગત દમણ-દાનહ પોલીસે ચલાવેલી ‘‘નો ટોબેકો” ઝુંબેશ

vartmanpravah

ખોડલધામ ટ્રસ્‍ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ વાપીની મુલાકાતે

vartmanpravah

દાનહની ઉમરકૂઈ સરકારી શાળામાં સ્‍પર્શેન્‍દ્રિય રક્‍તપિત્ત રોગ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહ પેટા ચૂંટણીમાં લોક જનશક્‍તિ પાર્ટીએ ભાજપને કરેલા સમર્થનની જાહેરાતઃ ભાજપની તાકાતમાં વધારો

vartmanpravah

નવસારી એલસીબી પોલીસે થાલા હાઈવે પરથી ટેમ્પામાં સુરત લઈ જવાતો દારૂ સાથે એકની કરેલી ધરપકડ

vartmanpravah

Leave a Comment