March 27, 2023
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પોલીસે પીછો કરતા બુટલેગર વલસાડ સિવિલ કમ્‍પાઉન્‍ડમાં કાર છોડી ભાગી ગયો

પોલીસે દારૂ અને કાર મળી રૂા.3.55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: વલસાડમાં આજે શુક્રવારે પોલીસે દારૂનો જથ્‍થો ભરેલી કારનો પીછો કરતા બુટલેગર કારને સિવિલ હોસ્‍પિટલના કમ્‍પાઉન્‍ડમાં છોડી ફરાર થઈ ગયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર વલસાડ સીટી પોલીસને બાતમી મળી હતી તે અનુસાર સિવિલ રોડ ઉપર પેટ્રોલીંગ ગોઠવ્‍યુ હતું તે દરમિયાન બાતમી વાળી કારનં.15 પીપી 4479 આવતા પીછો કર્યો હતો પરંતુ કાર ચાલક બુટલેગર કાર ભગાડી છૂટયો હતો. બાદમાં સિવિલ હોસ્‍પિટલ કમ્‍પાઉન્‍ડમાં કાર છોડી ભાગી છૂટયો હતો. પોલીસે કારમાંથી દારૂનો જથ્‍થો 445 બોટલ કિં.55625 રૂા.નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે કાર સાથે રૂા.3.55 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર ચાલકને વોન્‍ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Related posts

દમણ કોળી પટેલ સમાજના દરેક ઘરો ઉપર તિરંગો લહેરાશેઃ સમાજની મળેલી બેઠકમાં લેવાયેલો નિર્ણય

vartmanpravah

દાનહ ‘આદિવાસી એકતા પરિષદ’ દ્વારા ‘આદિવાસી અધિકાર દિવસ’ નિમિતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

કામકાજના સ્‍થળેસ્ત્રીઓની થતી જાતિય સતામણી અધિનિયમ અંતર્ગત લો કોલેજ વલસાડ ખાતે કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

vartmanpravah

પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વીરભદ્રસિંહજીના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ યોજાયો

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા 103 સ્‍કાઉટ ગાઈડ વૈષ્‍ણોદેવી કેમ્‍પની સફળતાપૂર્વક પૂર્ણાહુતિ

vartmanpravah

Leave a Comment