September 25, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ટોકરખાડા શાળામાં વિદ્યાર્થીનીઓ માટે હેલ્‍પ ડેસ્‍કનો કરાયેલો શુભારંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.27: દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિક્ષણ વિભાગ દ્વારા ‘બેટી શિક્ષા, બેટી સુરક્ષા’ અંતર્ગત ઉચ્‍ચતર માધ્‍યમિક ગુજરાતી માધ્‍યમ શાળા ટોકરખાડા-સેલવાસમાં સંઘપ્રદેશના સહાયક શિક્ષણ નિર્દેશક શ્રી પરિતોષભાઈ શુક્‍લા અનેશિક્ષણ અધિકારી શ્રી અનિલભાઈ ભોયાના હસ્‍તે દિકરીઓ માટે હેલ્‍પ ડેસ્‍કનો શુભારંભ કરવામાં આવ્‍યો હતો.
આ પ્રસંગે ‘બેટી શિક્ષા, બેટી સુરક્ષા’ માટે સહાયક શિક્ષણ નિર્દેશક શ્રી પરિતોષ શુક્‍લા અને શાળાના આચાર્ય શ્રીમતી મનિષાબેન પટેલે શાળાની વિદ્યાર્થીનીઓને શિક્ષણના ક્ષેત્રમાં પ્રગતિ માટે માર્ગદર્શન આપ્‍યું હતું.

Related posts

સંપત્તિની સાચવણી માટે પણ સંસ્‍કાર સત્‍સંગ અને સદ્‌ગુરૂની જરૂરિયાતઃ પ.પૂ.મેહુલભાઈ જાની

vartmanpravah

દમણ જિલ્લામાં કલેક્‍ટર સૌરભ મિશ્રાના હસ્‍તે ‘સંપૂર્ણતા અભિયાન’નું કરાયેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

‘‘સુશાસન સપ્તાહ” અંતર્ગત દમણના આંટિયાવાડ ગ્રામ પંચાયતમાં ‘પ્રશાસન ગાંવ કી ઓર’ શિબિરયોજાઈ

vartmanpravah

ઈન્‍દોર ખાતે ચાલી રહેલ રોટરી ડિસ્‍ટ્રીક્‍ટ-3060ના ત્રિ-દિવસીય કોન્‍ફરન્‍સનું ભવ્‍ય સમાપન

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ’ના ઉપક્રમે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા યોજાનારો ‘માતૃ અને વિદ્યાશક્‍તિ સન્‍માન’ સમારંભ

vartmanpravah

વલસાડ જિલ્લામાં ૪૪૬૫૭૯ બાળકોને કૃમિનાશક દવા અપાઈ, ૯૭.૪ ટકા લક્ષ્યાંક સિધ્ધ

vartmanpravah

Leave a Comment