October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં પ્રથમવાર વૈદિક હોળી પ્રગાટાવાશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
આજે સોમવારે સાંજે 7.45 કલાકે વાપીમાં પ્રથમવાર ગોદાલનગરમાં વૈદિક હોળી પ્રગાટાવાશે. છેલ્લા ઘણા સમયથી સામાજીક સંસ્‍થાઓએ વૈદિક હોળી પ્રગટાવાના પ્રયાસો હાથ ધરેલા છે તે મુજબ ગોદાલનગરમાં સુરત પીપોદરા ગૌશાલામાંથી 750 કી.ગ્રા. ગોબર સ્‍ટીક મંગાવવામાં આવી છે. જેને ગોઠવીને વૈદિક હોળી પ્રગટાવાશે. ગોદાલનગરમાં સન 2000 થી હોળી મહોત્‍સવ પરંપરાગત ઉજવવામાં આવે છે.

Related posts

‘વિશ્વ મહિલા દિવસ’ નિમિત્તે નેહરુ યુવા કેન્‍દ્ર, દમણ દ્વારા ફૂટબોલ ગ્રાઉન્‍ડમાં રમત-ગમત સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા નિર્મિત કેલેન્‍ડર ફક્‍ત સામાજિક-સાંસ્‍કૃતિક ભાગીદારીનું જ પ્રતિક નથી, પરંતુ સ્‍થાનિક જનતાના સરકારની પહેલના સમર્થનનું પણ માધ્‍યમઃ સાંસદ લાલુભાઈ પટેલ

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં બે અલગ અલગ ઘટનાઓમાં બે કર્મચારીઓ મોતને ભેટયા

vartmanpravah

ઉંદર પકડવા જતા સાપ ઘરમાં સુતેલા પરિવાર પર પડતા મચી હડકંપ: જીવદયા ગ્રુપે મોડી રાત્રે સાપને શોધી પકડતા પરિવારે માન્‍યો આભાર

vartmanpravah

નામધા-ચંડોરમાં સંઘપ્રદેશ અને વાપીની ફાર્મા કંપનીઓની ક્રિકેટ ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

વલસાડના પાલણ ગામે ડમ્‍પર ચાલકે સાગમટે સાત થાંભલા તોડી નાખ્‍યા

vartmanpravah

Leave a Comment