October 14, 2025
Vartman Pravah
Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણ

દમણ જિલ્લા પંચાયતના કાર્યવાહક અધ્‍યક્ષ મૈત્રીબેન પટેલે ડીપીએલ-3ની નિહાળેલી મેચો

દમણ દાભેલના નેતાજી સુભાષચંદ્ર બોઝસ્‍ટેડિયમ ખાતે રમાઈ રહેલ ડીપીએલ-3માં આજે મુખ્‍ય અતિથિ તરીકે દમણ જિલ્લા પંચાયતના કાર્યવાહક અધ્‍યક્ષ શ્રીમતી મૈત્રીબેન પટેલ ઉપસ્‍થિત રહ્યા હતા. શ્રીમતી મૈત્રીબેન પટેલ અને શ્રી જતિનભાઈ પટેલનું અભિવાદન ડીપીએલ-3ના આયોજક અને પ્રદેશ ભાજપ સચિવ શ્રી જીજ્ઞેશભાઈ પટેલે કર્યું હતું.

Related posts

નવસારીની સર જે.જે. પ્રાયમરી શાળામાં મેંગો-ડે ની ઉજવણી

vartmanpravah

ચીખલીના ખૂંધ ગામે આદર્શ નિવાસી શાળામાં 40 જેટલી વિદ્યાર્થીનીઓ અચાનક તબિયત લથડી

vartmanpravah

દમણમાં 15, દાનહમાં 18, દીવમાં 03 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા

vartmanpravah

શ્રીમતી ઝવેરબેન હિરજી શાહ સાર્વજનિક શાળા ઝરોલી ખાતે વિનામૂલ્‍યે નોટબૂક વિતરણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

કલગામના ગ્રામજનો દ્વારા મારી માટી મારો દેશ કાર્યક્રમની ભવ્‍ય ઉજવણી

vartmanpravah

પારડી વાઘછીપાની કિશોરી ધો.12 સાયન્‍સમાં નાપાસ થતા હતાશામાં પાર નદીના પુલ ઉપરથી મોતની છલાંગ લગાવી

vartmanpravah

Leave a Comment