Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ ખાતે ગુડ ફ્રાઈડેના દિને ખ્રિસ્‍તી સમાજ દ્વારા ક્રોસ લઈ કાઢવામાં આવેલી શોભયાત્રા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.07: સેલવાસ ખાતે ગુડ ફ્રાયડેના દિને ખ્રિસ્‍તી સમાજ દ્વારા ક્રોસ લઈ શોભાયાત્રા નીકળી હતી. જેમા મોટી સંખ્‍યામાં દેવ પુત્ર ઈસુના ભક્‍તો જોડાયા હતા.
ઈસાઈ ધર્મ ગ્રંથ પ્રમાણે જે દિવસે ઈસુ મસિહાએ પ્રાણ ત્‍યાગ્‍યા હતા, એ દિવસ ફ્રાયડે હતો. તેની યાદમા ગુડ ફ્રાયડે મનાવાય છે પણ એમના મોતના ત્રીજા દિવસે દેવ પુત્ર ઈસુ ફરીથી જીવિત થયા હતા એ દિવસે રવિવાર હતો. આ દિવસને ખ્રિસ્‍તી સમાજ ઈસ્‍ટર સન્‍ડે કહે છે આ શોભાયાત્રા સેલવાસના પ્રાચીન રોમન કેથલિક ચર્ચથી નીકળી સેલવાસના અનેક સ્‍થળો પર ફરી પરત ચર્ચ પહોંચી હતી જ્‍યાં ઉપસ્‍થિત લોકોએ સમૂહ પ્રાર્થના કરી હતી.

Related posts

વાપીની બાયર કંપનીની સ્‍ટાફ બસને અકસ્‍માત નડયો : 16 કર્મચારીઓ ઘાયલ

vartmanpravah

આવકવેરા વિભાગે વાપી, સરીગામ, સેલવાસ સહિતની 20 જગ્‍યાએ દરોડા પાડી 100 કરોડની બિનહિસાબી આવક ઝડપી

vartmanpravah

વ્‍યારા સરકારી હોસ્‍પિટલના ખાનગીકરણ મામલે ચિખલી, ધરમપુર, વાંસદાના હજારો આદિવાસીઓએ રેલી કાઢી

vartmanpravah

‘સમગ્ર શિક્ષા’ અંતર્ગત દાનહ જિલ્લા સ્‍તરીય પ્રશ્નમંચ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

નવસારી જિલ્લામાં કોરોના પોઝીટીવના ૦૫ કેસ નોંધાયાં: ૩૫ કોવિડ હોસ્પિટલમાં ઍકટીવ કેસ

vartmanpravah

નાનાપોંઢા ચાર રસ્‍તા રોડના ખાડા પુરવા તંત્ર નિષ્‍ફળ રહેતા ભાજપ આગેવાનોએ જાતે ખાડા પુરાવ્‍યા

vartmanpravah

Leave a Comment