October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી પોલીસે મોતીવાડાથી રિક્ષામાં થતી દારૂની હેરાફેરી ઝડપી

મોતીવાડાથી ઝડપી રિક્ષા અને દારૂનો જથ્‍થો મળી રૂા.79,300નો મુદ્દામાલ કબ્‍જે લીધો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.14: પારડી પોલીસની ટીમે પૂર્વ બાતમી આધારે રેટલાવ મોતીવાડા બ્રિજના સર્વિસ રોડ પર વોચ ગોઠવી ત્‍યાંથી પસાર થતી રિક્ષા નંબર જીજે-15-વાયવાય-4588ને અટકાવી હતી. અને તલાશી લેતા રિક્ષામાં રેકઝીનના થેલામાં વિદેશી દારૂની બોટલ નંગ 192 જેની કિંમત રૂા.28,800નો મુદ્દામાલ મળી આવતા રૂા.50,000ની રિક્ષા સાથે ટોટલ રૂા.79,300 નોમુદ્દામાલ કબજે લઈ રિક્ષા ચાલક મહેશ ડાહ્યાભાઈ પટેલ ઉવ.53 રહે.ઉદવાડા ગામ લક્ષ્મીનારાયણ મંદિરની ધરપકડ કરી છે અને તેના વિરુધ્‍ધ વિવિધ પ્રોહિબિશનની કલમ હેઠળ ગુન્‍હો દાખલ કરી વધુ કાર્યવાહી પારડી પોલીસે હાથ ધરી છે.

Related posts

વાપી નવા ગરનાળા પાસે રૂા.1.11 લાખનો દારૂનો જથ્‍થો ભરેલો ટેમ્‍પો ઝડપાયો

vartmanpravah

આઝાદીના અમૃત મહોત્‍સવ અને ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન અંતર્ગત મોટી દમણની શહિદ ભગતસિંહ પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક પરિયારી શાળામાં દેશભક્‍તિ ગીતની યોજાયેલી સ્‍પર્ધા

vartmanpravah

વાપી પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ‘પરિવર્તન-ડ્રાઈવ’ કાર્યક્રમનું આયોજન થયું

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય દિવસ પર અનુરાગ સિંહ અને મનિષ ઝા દ્વારા વિશેષ સેમિનારનું સમાપન

vartmanpravah

દાનહની નમો મેડિકલ કોલેજમાં સરકારી નોકરીની લાલચ આપી ઠગાઈ કરનારની પોલીસે કરી ધરપકડ

vartmanpravah

ચીખલી તાલુકાના નોગામા ગામે સ્‍મશાનની સગડીની પ્‍લેટ ચોરાઈ

vartmanpravah

Leave a Comment