October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ભવ્‍ય રેલી નિકળી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
પ્રજ્ઞામૂર્તિ ભગવાન ગૌત્તમ બુધ્‍ધ પૂર્ણિમાના પાવન પર્વની વાપીમાં બૌધ્‍ધધર્મીઓએ ભવ્‍ય ઉજવણી કરી હતી. શ્રૃતિ પરંપરાગત હિંદુ વેદ ધર્મના ભગવાન વિષ્‍ણુના દશાવતારોમાં પણ શ્રમણ-પરંપરાના ગૌત્તમ બુધ્‍ધને સ્‍થાન અપાયું છે. વાપીમાં બુધ્‍ધમ્‌ શરણમ્‌ ગચ્‍છામીના નારા સાથે ભવ્‍ય રેલી નિકળી હતી. સેલવાસ રોડ વી.આઈ.એ. સર્કલ થઈ વી.આઈ.એ.માં પૂર્ણ થઈ હતી. જ્‍યાં સભામાં ફેરવાઈ હતી.

Related posts

કપરાડાના ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરીની મંત્રી તરીકે તાજપોશી થતાં જિલ્લા ભાજપમાં આનંદો

vartmanpravah

ભાજપ સંગઠન દ્વારા પારડી શહેર તથા તાલુકા પ્રમુખ માટેના સેન્‍સ લેવાયા

vartmanpravah

બિહારના મુખ્‍યમંત્રી નીતીશ કુમાર ભ્રષ્‍ટાચારના વિરૂદ્ધ ઝીરો ટોલરન્‍સની નીતિ ધરાવતા સમગ્ર દેશમાં એકમાત્ર નેતાઃ ધર્મેશસિંહ ચૌહાણ, દાનહ-દમણ-દીવ પ્રદેશ જનતાદળ(યુ) પ્રમુખ

vartmanpravah

વાપી મોહિની જ્‍વેલર્સમાં ગ્રાહકના સ્‍વાંગમાં આવેલ બે બુરખા ધારી મહિલા મોઢામાં રૂા.1.30 લાખની ચેઈન નાખી તફડાવી ફરાર

vartmanpravah

જામનગર-રાજકોટ હાઈવે પર બોલેરો અને મોપેડ વચ્‍ચે અકસ્‍માત: વાપીના એક જ પરિવારના ત્રણ લોકોના મોત

vartmanpravah

vartmanpravah

Leave a Comment