Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડા

પારડી નગર પાલિકાના સફાઈ કર્મચારીઓનો સીએચસી ખાતે મેડિકલ તપાસ કેમ્‍પ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.16: પારડી નગરપાલિકા વિસ્‍તારમાં સાફ સફાઈ કરી શહેરને સ્‍વચ્‍છ રાખતા સફાઈ કર્મચારીઓના આરોગ્‍યની ચિંતા કરી કલેક્‍ટરની સૂચના મુજબ પાલિકા ચીફ ઓફિસર બી.બી. ભાવસારના માર્ગ દર્શન અને, પાલિકાના સેનેટરી ઈન્‍સ્‍પેકટર ભાવેશ પટેલ, સુપરવાઈઝર પંકજ ગરણીયાની ઉપસ્‍થિતિમાં પારડી સીએચસી ખાતે મેડિકલ ચેકઅપ કેમ્‍પ યોજવામાં આવ્‍યો હતો. જેમાં 25 જેટલા સફાઈ કર્મચારીઓની મેડીકલ તપાસ કરી તબીબે યોગ્‍ય માર્ગદર્શન આપ્‍યું હતું. સફાઈ કર્મચારીઓ નગરમાં સાફ-સફાઈ કરી લોકોની આરોગ્‍યનું ધ્‍યાન રાખે છે. ત્‍યારે આ સફાઈ કર્મચારીઓના આરોગ્‍યને ધ્‍યાને લઈ મેડિકલ કેમ્‍પ યોજાયો હતો.

Related posts

વાપી જીઆઈડીસી સુપ્રિત કેમિકલ કંપનીમાં લાગેલી આગમાં ત્રણ કામદારો ભડથુ થઈ ગયા

vartmanpravah

વલસાડ જિલ્લામાં જીપીએસસીની પરીક્ષા અન્વીયે પ્રતિબંધાત્મવક જાહેરનામું

vartmanpravah

વાપીની વર્તમાન નગરપાલિકાની ગુરૂવારે અંતિમ સામાન્‍ય સભા મળશે : મહાનગરપાલિકાની પ્રક્રિયા શરૂ થશે

vartmanpravah

આંખના દર્દીઓના લાભાર્થે ધરમપુર વિલ્સન હિલ પર હાફ મેરેથોન યોજાઈ, ૭૦૦ દોડવીરો દોડ્યા

vartmanpravah

વીએચપી કાર્યકરોએ વલસાડ જિલ્લા કલેક્‍ટરની શુભેચ્‍છા મુલાકાત લીધી

vartmanpravah

આખું દમણ જળમગ્નઃ અનરાધાર વરસાદ સામે વ્‍યવસ્‍થા તંત્ર લાચાર

vartmanpravah

Leave a Comment