October 13, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે ઉમરગામના મરોલીમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.04: વિશ્વ પર્યાવરણ દિવસ તેમજ મિશન લાઈફની સામૂહિક ગતિશીલતાની જિલ્લા કક્ષાની ઉજવણી રાજ્‍યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના મુખ્‍ય મહેમાન પદે આજે તા.5 મી જૂને સોમવારે સવારે 9 કલાકે વલસાડના ઉમરગામના મરોલીમાં કાલ ભૈરવ મંદિર ખાતે થશે. આ ઉજવણીમાં વલસાડ વન વર્તુળના મુખ્‍ય વન સંરક્ષક એસ.મનિશ્વર રાજા (આઈએફએસ) ઉપસ્‍થિત રહેશે. અતિથિ વિશેષ પદે જિલ્લા પંચાયતના પ્રમુખ અલકાબેન શાહ, વલસાડ-ડાંગના સાંસદ ડો.કે.સી.પટેલ, ઉમરગામના ધારાસભ્‍ય રમણલાલ પાટકર, કપરાડાના ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરી, વલસાડનાધારાસભ્‍ય ભરતભાઈ પટેલ અને ધરમપુરના ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલ ઉપસ્‍થિત રહેશે.

Related posts

‘સ્‍વચ્‍છતા હી સેવા-કચરા મુક્‍ત ભારત’ અભિયાન અંતર્ગત દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતે દરેક ગ્રામ પંચાયતોમાં કરેલી સાફ-સફાઈ

vartmanpravah

વલસાડ કસ્‍તુરબા હોસ્‍પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મોત થતાં પરિવારજનોએ હોબાળો મચાવ્‍યો

vartmanpravah

વલસાડ મેડિકલ કોલેજના વિદ્યાર્થીની પાર્ક કરેલ મોપેડમાં અજગર ભરાઈ ગયો

vartmanpravah

જેઈઆરસી દ્વારા સંઘપ્રદેશના ત્રણેય જિલ્લામાં સરેરાશ 15 થી 40 પૈસા જેટલો વીજદરમાં કરાયેલો વધારો

vartmanpravah

આર્ટ ઓફ લિવિંગના સંસ્‍થાપક અને આધ્‍યાત્‍મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજીએ સંઘપ્રદેશના પ્રશાસકશ્રીની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

મગરવાડા GROUP ગ્રામ પંચાયત દ્વારા થાણાપારડી, બાવરી ફળીયા ખાતે દિવસ ચૌપાલ યોજાઈ

vartmanpravah

Leave a Comment