June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીની મહિલાનો બિભત્‍સ વિડીયો ઉતારી બ્‍લેકમેલ કરતા બે આરોપીના જામીન ફગાવાયા

આરોપી શાદાબા શેખ અને તેના મિત્ર અહેતરામએ માગેલા
જામીન કોર્ટે ફગાવ્‍યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી,તા.19: વાપી ગીતાનગરમાં રહેતી મહિલા સાથે સાઉદી અરેબીયા રહેતો અને મહિલાના મામાનો મિત્રએ મહિલા સાથે મિત્રતા કેળવી લગ્ન સુધી મામલો પહોંચ્‍યો હતો. પાછળથી મહિલા સાથે વિડીયો કોલ ઉપર નગ્ન શોર્ટ સ્‍કિન શોર્ટ લઈ લીધા બાદ આરોપી મહિલાને બ્‍લેકમેલ કરી રૂપિયા માગતા મહિલાએ ગત તા.7 મે 2023ના રોજ સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે આ પ્રકરણમાં આરોપી શાબાદ શેખ ઉર્ફે સેબુ રહે.સંજયનગર દરગાહ પાસે ઘાટકોવેસ્‍ટ તથા તેનો મિત્ર અહેતરામ જે મહિલા બ્‍લેકમેલ કરવા તેમજ પૈસાની માંગણીમાં મદદગારી કરતો હતો. પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી બન્ને આરોપીની ધરપકડ કરી જેલભેગા કર્યા હતા. ચાર્જસીટ બાદ આરોપીઓ વલસાડ એડિશનલ જજ ટીવી આહુજાએ બન્ને આરોપીની બીજીવારની જામીન અરજી ફગાવી દીધી હતી.

Related posts

વલસાડ ભાજપ દ્વારા દક્ષિણ ગુજરાતની વિધાનસભાની બેઠકો માટે ચૂંટણીલક્ષી મહામનોમંથન હાથ ધરાયું

vartmanpravah

વલસાડ જિલ્લામાં ચૂંટણી મતદાનમાં 16112 મતો ઈવીએમમાં નોટામાં પડયા

vartmanpravah

વાપી યુપીએલ હાઈવે સર્વિસ રોડ ઉપર વરસાદી ખાડામાં ટેમ્‍પો પટકાતા પલટી મારી ગયો

vartmanpravah

વલસાડમાં ‘ઇન્ટરનેશલ કોસ્ટલ ક્લીનઅપ ડે’ નિમિત્તે તિથલ બીચ અને દરિયાઈ તટની સાફ સફાઈ કરવામાં આવી

vartmanpravah

વલસાડમાં ‘‘હર ઘર ધ્‍યાન” કાર્યક્રમમાં 1000 થી વધુ લોકોએ ઉત્‍સાહભેર ભાગ લીધો

vartmanpravah

જૂના પ્રેમ પ્રકરણમાં મારામારી કરનારા ત્રણેયની ધરપકડ કરતી પારડી પોલીસ

vartmanpravah

Leave a Comment