July 21, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં તોફાની વરસાદ સાથે વિજળી પડી

રાબીયા પેલેસમાં શોર્ટ સર્કિટ થતા ઈલેક્‍ટ્રીક ઉપકરણો બળી ગયા:
છત પર વિજળી પડતા મકાનમાં તિરાડો પડીગઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: વલસાડમાં ગત રાત્રે વાવાઝોડા સાથે ભારે વરસાદ સાથે વિજળી પડી હતી. જેમાં ભાગડાવાડામાં એક મકાનની છત ઉપર વિજળી પડવાથી સર્જાયેલ શોર્ટ સર્કિટને લઈ વિજ ઉપકરણ બળી ગયા હતા.
વલસાડ ભાગડાવાડા નેશનલ સ્‍કૂલ પાસે આવેલ ઈસ્‍માઈલભાઈ દાઉદ શેખના રાબિયા પેલેસ નામના બંગલામાં વિજળી પડી હતી તેથી મકાનમાં તિરાડો પડી ગયેલ તેમજ લાઈટો જેવા વિજળીના ઉપકરણો બળી ગયા હતા. વરસાદ ભારે અને તોફાની હોવાથી વલસાડમાં અન્‍ય સ્‍થળોએ પણ આડ અસરો જોવા મળી હતી.

Related posts

‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત દાનહ પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા વિવિધ શાળાઓમાં રંગોળી, પ્રશ્નોતરી તથા સાંસ્‍કૃતિક કાર્યક્રમોનું કરાયેલું આયોજન

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સતર્કતા જાગૃકતા સપ્તાહ’ અભિયાન અંતર્ગત સેલવાસ નગરપાલિકાના કર્મચારીઓને ચીફ ઓફિસર સંગ્રામ શિંદેઍ લેવડાવેલા સંકલ્પ

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ દ્વારા સદસ્‍યતા અભિયાનનો પ્રારંભઃ હજારો સભ્‍યોએ બાંધી ભાજપની કંઠી

vartmanpravah

વલસાડના સાંસદ ધવલ પટેલએ દીપડાના હુમલાથી ઘાયલ થયેલ દુલસાડના દર્દીની સિવિલમાં મુલાકાત લીધી

vartmanpravah

વલસાડ જિલ્લામાં “કોવિડ- 19 રસીકરણ મેગા કેમ્પ”ને સુંદર પ્રતિસાદ: એક જ દિવસમાં 46503નું રસીકરણ કરાયું

vartmanpravah

વલસાડમાં દમણિયા સોની મંડળની સામાન્‍ય સભા અને ઈનામ વિતરણ સમારોહ યોજાયો

vartmanpravah

Leave a Comment