Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

‘વિશ્વ પ્રવાસન દિવસ’ નિમિત્તે દમણમાં ‘ટ્રાવેલ ફોર લાઇફ પ્રોગ્રામ’નું કરાયું લોન્‍ચિંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.27 : ‘વિશ્વ પ્રવાસન દિવસ’ નિમિત્તે ભારત સરકારના પ્રવાસન મંત્રાલય અને કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રવાસન વિભાગ દ્વારા દમણ ખાતે વિશ્વ પ્રવાસન દિવસ પર ‘ટ્રાવેલફોર લાઇફ પ્રોગ્રામ’ની વૈશ્વિક શરૂઆતનું આયોજન કર્યું હતું. જેમાં 260 યુવા ટુરિઝમ ક્‍લબના સભ્‍યો, હોટેલ સ્‍ટાફ અને દેવકા ગામના નાગરિકો દેવકા બીચ પર આયોજીત સ્‍વચ્‍છતા અભિયાનમાં જોડાયા હતા અને ભારતને ટકાઉ પ્રવાસન સ્‍થળોમાંનું એક બનાવવા માટે ‘ટ્રાવેલ ફોર લાઇફ’નો સંકલ્‍પ લીધો હતો. દરમિયાન શાળાના વિદ્યાર્થીઓએ મોટી દમણના કિલ્લા ખાતે માર્ગદર્શિત હેરિટેજ વોકમાં ભાગ લીધો હતો.

Related posts

વાપી રાજસ્‍થાન પ્રગતિ મંડળ ચેરીટેબલ ટ્રસ્‍ટના હોદ્દેદારોની ચૂંટણી બિનહરિફ

vartmanpravah

દાનહ પોલીસ દ્વારા દાદરા ગામે હત્‍યાના આરોપીની ધરપકડ કરાઈ

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ-દમણ-દીવ ઈમરજન્‍સી 108 એમ્‍બ્‍યુલન્‍સના સ્‍ટાફ દ્વારા રંગોળી સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વલસાડ તિથલ દરિયા કિનારેમહાકાય માછલીનું કંકાલ મળી આવતા લોકો જોવા દોડી ગયા

vartmanpravah

નરોલી ગામની પરિણીતા પુત્ર સાથે ગુમ

vartmanpravah

પ્રદેશ ભાજપ કાર્યાલય અટલ ભવન સેલવાસ ખાતે રવિવારે દાનહ ભાજપ મહિલા મોરચાએ પ્રધાનમંત્રીશ્રીની ‘મન કી બાત’ સાંભળવા કરેલું આયોજન

vartmanpravah

Leave a Comment