January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

‘સ્‍વચ્‍છતા હી સેવા પખવાડા’ અંતર્ગત દમણ-દીવના પૂર્વ સાંસદ અને ભાજપના વરિષ્‍ઠ નેતા ગોપાલ દાદાના નેતૃત્‍વમાં માછી સમાજે બરૂડિયા શેરી સહિત વિવિધ વિસ્‍તારમાં કરેલું એક કલાકનું શ્રમદાન

બરૂડિયા શેરી સહિત વિવિધ વિસ્‍તારોમાં સ્‍વચ્‍છતા અભિયાન ચલાવી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના સ્‍વપ્‍નને સાકાર કરવા આપેલું યોગદાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.01 : ‘સ્‍વચ્‍છતા હી સેવા પખવાડા’ અંતર્ગત આજે સ્‍વૈચ્‍છિક રીતે કરેલા એક કલાકના શ્રમદાનમાં દમણ-દીવના પૂર્વ સાંસદ અને ભાજપના વરિષ્‍ઠ નેતા શ્રી ગોપાલભાઈ કે. ટંડેલ(દાદા)ના નેતૃત્‍વમાં માછી સમાજ દ્વારા બરૂડિયા શેરી, સહિત વિવિધ સ્‍થળોએ સ્‍વચ્‍છતા અભિયાન ચલાવવામાં આવ્‍યું હતું.
શ્રી ગોપાલ દાદાની સાથે પ્રદેશ મહિલા મોરચાના અધ્‍યક્ષ શ્રીમતી સિમ્‍પલબેન કાટેલા, શ્રી વિશાલભાઈ ટંડેલ, શ્રી કાનજીભાઈ ઢાંગરા સહિત મોટી સંખ્‍યામાં સમાજના ભાઈ-બહેનો જોડાયા હતા.

Related posts

‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ અંતર્ગત શરૂ થનારા ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા દમણની તમામ ગ્રામ પંચાયતોમાં ચૌપાલ અને ગ્રામસભાનો પ્રારંભ

vartmanpravah

વાપી ખાતે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં સ્‍થળ પર 1169 અરજીનો નિકાલ કરાયો

vartmanpravah

વલસાડ સિવિલ હોસ્‍પિટલના રેસિડેન્‍ટ ડોક્‍ટરો પડતર માંગણીઓ માટે હડતાલ ઉપર ઉતર્યા

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના આહ્‌વાનના પગલે પ્રશાસકશ્રીના દિશા-નિર્દેશમાં દીવ જિલ્લાને કુપોષણ મુક્‍ત બનાવવા ચલાવાઈ રહેલી વ્‍યાપક ઝુંબેશ

vartmanpravah

દાદરા પંચાયતમાં ગ્રામસભાનું આયોજન કરાયું

vartmanpravah

નવસારી જિલ્લામાં કોરોના પોઝીટીવના ૦૫ કેસ નોંધાયાં: ૩૫ કોવિડ હોસ્પિટલમાં ઍકટીવ કેસ

vartmanpravah

Leave a Comment