Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટસેલવાસ

નવરાત્રિમાં સેલવાસમાં મન મૂકીને ગરબે ઘૂમતા ખેલૈયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18 : સેલવાસમાં નવરાત્રી પર્વ નિમિત્તે ટોકરખાડા, ડોકમરડી, સાયલી સાંઈ સેવા સમિતિ દ્વારા આયોજીત ગરબા સહિત અલગ અલગ સોસાયટીઓમાં અને ગાયત્રી મંદિરમાં માતાજીની આરતી સ્‍તુતિ બાદ ખેલૈયાઓ ગરબા રમ્‍યા હતા. આરતી બાદ ગરબા રમવા ખેલૈયાઓ ઝૂમી ઉઠ્‍યા હતા.

Related posts

યુઆઇએ દ્વારા નિર્માણાધિન હોસ્પિટલ પ્રોજેક્ટ સ્થળની મંત્રી કનુભાઈ દેસાઈએ કરેલી મુલાકાત

vartmanpravah

દાનહના આંબાબારી કૌંચા ખાતે ગ્રામ પંચાયત ભવનોનું કરાયેલું ભૂમિપૂજન સંઘપ્રદેશ પ્રશાસન મોટી મોટી વાતો કરવામાં નહીં પણ છેવાડેના વિકાસમાં માને છેઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

પારડી બાર એસોસિએશન દ્વારા વકીલ મંડળોની રચના

vartmanpravah

વાપી સ્‍થિત આર.કે. દેસાઈ કોલેજમાં ગુરૂ પૂર્ણિમાની ઉજવણી

vartmanpravah

ખેરગામ તાલુકાના પાટી ખાતે સરકારી આયુર્વેદ દવાખાનાનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

મંત્રી કનુભાઈ દેસાઈ સહિતનામહાનુભાવોએ ગાંધીજીની પ્રતિમાને પુષ્‍પાંજલિ અર્પણ કરી

vartmanpravah

Leave a Comment