Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

ડોકમરડી ખાતેની ડો. એ.પી.જે. અબ્‍દુલ કલામ કોલેજમાં ‘ખાદી મહોત્‍સવ’ અંતર્ગત નિબંધ સ્‍પર્ધા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18 : દાદરા નગર હવેલીના ડોકમરડી ખાતે આવેલી ડો. એ.પી.જે. અબ્‍દુલ કલામ કોલેજમાં ‘ખાદી મહોત્‍સવ-2023′ અંતર્ગત નિબંધ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સ્‍પર્ધાનું આયોજન કોલેજના આચાર્ય ડો. ભગવાનજી ઝાના માર્ગદર્શનમાં કોલેજના આઈ.ક્‍યુ.એ.સી. વિભાગ અને હીન્‍દી વિભાગ દ્વારા કરવામાં આવ્‍યું હતું. જેમાં 27 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને ‘ખાદી’ વિષય ઉપર હિન્‍દી અને ગુજરાતી ભાષામાંપોતાના વિચારો રજૂ કરતા નિબંધો લખીને રજૂ કર્યા હતા.
અત્રે યાદ રહે કે, દેશભરમાં ‘ખાદી મહોત્‍સવ 2 ઓક્‍ટોબરથી 31 ઓક્‍ટોબર સુધી મનાવવામાં આવી રહ્યો છે.

Related posts

વલસાડ રેસર્સ દ્વારા આગામી 4 જૂને બીચ રન યોજાશે

vartmanpravah

હર ઘર તિરંગા અભિયાનઃ વલસાડ જિલ્લામાં 1.65 લાખ ઘર પર તિરંગો લહેરાશે

vartmanpravah

પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ‘થીમ એન્‍ડ બિઝકિડ્‍સ બજાર’ કાર્યક્રમનું આયોજન થયું

vartmanpravah

2000 વિદ્યાર્થીનો વલસાડ રોટરી કલબે સર્વે કરી 63 શિક્ષકોને નેશન બિલ્ડર એવોર્ડથી સન્માનિત કર્યા

vartmanpravah

સેલવાસ પોલીસે હત્‍યાનો પ્રયાસ અને લૂંટના પાંચ આરોપીઓની કરેલી ધરપકડ

vartmanpravah

દાનહ અને દમણ અને દીવ પ્રશાસન દ્વારા પ્રાથમિક શિક્ષણ વિભાગ શિક્ષણાધિકારી જયેશભાઈ ભંડારીનાં માર્ગદર્શનમાં ધોરણ 1 થી 5નાં બાળકોનું શાળામાં શિક્ષકો દ્વારા ઉત્‍સાહભેર સ્‍વાગત કરાયું

vartmanpravah

Leave a Comment