January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામની કંપનીમાં લોખંડની ભઠ્ઠીમાંથી લાવા બહાર આવતા સાત કામદારો દાઝ્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.07: ઉમરગામ જીઆઈડીસીમાં કાર્યરત ચંદન સ્‍ટીલ કંપનીમાં ગત રાત્રી દરમિયાન ભઠ્ઠીમાં પ્રેશર આપતા ગરમ પ્રવાહ બહાર આવવાની ઘટના બનવા પામી હતી. આ સમય દરમિયાન ભઠ્ઠી નજીક કામ કરી રહેલા શિફટ ઈન્‍ચાર્જ સહિત સાત કામદાર ગંભીર રીતે દાઝી જવા પામ્‍યા હતા. આ આકસ્‍મિક ઘટનામાં ઈજાગ્રસ્‍ત થનાર સીફટ ઈન્‍ચાર્જ નરેન્‍દ્રનાથ અને સાત જેટલા કામદારો મદનરાય, સંતોષકુમાર, માર કુબેર, સુનિલભાઈ, રામશંકર, અને લપ પ્રીતને હાથે અને પગે તેમજ શરીરે ગરમ પ્રવાહ લાગતા ગંભીર રીતે જખમી થવા પામ્‍યા હતા. જેઓને તાત્‍કાલિક સારવાર માટેવાપીની હરિયા હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા.

Related posts

ચીખલી પોલીસે ચોરીના 49 જેટલા મોબાઈલ સાથે બે જેટલા યુવકોની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

vartmanpravah

દાનહમાં બાંધકામને લગતી કામગીરીની પ્રક્રિયા ઓનલાઇન કરાઈ

vartmanpravah

સલવાવની, શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીઓની ઝળહળતી સિધ્‍ધી

vartmanpravah

યુસુફભાઈ શેખ પત્રકારત્‍વ પ્રત્‍યેની પોતાની નિષ્‍ઠા અને બેદાગ છબીથી હંમેશા ચિરંજીવ રહેશે

vartmanpravah

વાપી વિસ્‍તારમાં ભણતા 109 જેટલાં બાળકો વચ્‍ચે 3 અલગ અલગ ગૃપ બનાવીને ચેસ રમવાની હરીફાઈ રખાઈ

vartmanpravah

તળાવ બ્‍યુટીફિકેશન પ્રકરણમાં પરિયા ગામના સરપંચ ડિમ્‍પલબેન પટેલ બરતરફ

vartmanpravah

Leave a Comment