October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણ

સંઘપ્રદેશ ભાજપના મહામંત્રી જીગ્નેશ પટેલના હસ્‍તે ‘શ્રી દમણ જિલ્લા માહ્યાવંશી સમાજ’ હોલના નવા શેડના નિર્માણ માટે કરાયું ખાતમુહૂર્ત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.14 : આજે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી જીગ્નેશ પટેલના હસ્‍તે શ્રી દમણ જિલ્લા માહ્યાવંશી સમાજના હોલ ખાતે નવા શેડના નિર્માણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે સમાજના પ્રમુખ શ્રી મણીલાલભાઈ, શ્રી વિષ્‍ણુભાઈ દમણિયા, શ્રી મહેશભાઈ આગરિયા, શ્રી રમેશભાઈ માહ્યાવંશી, શ્રી અનિલભાઈ દમણિયા, શ્રી રણજીતભાઈ દમણિયા, શ્રી જયંતિભાઈ પટેલ, શ્રી અમૃતભાઈ પટેલ, શ્રી મહેશભાઈ-વાંકડ, શ્રી અજયભાઈ- દેવકા, શ્રી પ્રતાપભાઈ-કચ્‍છી, શ્રી રમેશભાઈ દાબુલકર, શ્રી વિનોદભાઈ આગરિયા, શ્રી નરેન્‍દ્રભાઈ-ભીમપુર, શ્રી જયરામ ભાઈ-રીંગણવાડા, શ્રી સંજીતભાઈ, શ્રી હસમુખભાઈ-ભીમપોર તથા શ્રી કાંતિભાઈ પટેલ સહિત મોટી સંખ્‍યામાં સમાજ અને ગામના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ ફાયર વિભાગમાં અધિકારીઓની આંતરિક બદલી : આંતરિક બદલીના કારણે પ્રદેશમાં ‘કહી ખુશી, કહી ગમ’નો માહોલ

vartmanpravah

દાદરા નગર હવેલી શિક્ષણ વિભાગ દ્વારા વાર્ષિક ખેલ મહોત્‍સવ યોજાયો

vartmanpravah

વલસાડ વશીયરમાં મળસ્‍કે છોટા હાથી ટેમ્‍પો રસ્‍તા વચ્‍ચે બેઠેલ ગાયો ઉપર ફરી વળતા 3 ગાયના મોત

vartmanpravah

પારડીમાં તિરંગા બાઈક રેલી યોજાઈ : આઝાદીના 75માં વર્ષની ઊજવણીમાં યુવાધન હિલોળે ચઢયું

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર આઈસર ટેમ્‍પોનો અકસ્‍માત સર્જાયો

vartmanpravah

વાપી રોફેલ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓ જીટીયુમાં ઝળક્‍યા

vartmanpravah

Leave a Comment