October 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દમણ જિલ્લા આદિવાસી સમાજના સહયોગથી સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા 9મી ઓગસ્‍ટે ‘આંતરરાષ્‍ટ્રીય આદિવાસી દિવસ’ની થનારી ઉજવણી

9મી ઓગસ્‍ટના સવારે 10:30 કલાકે સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં યોજાનારા સમારંભમાં મુખ્‍ય અતિથિ તરીકે જિલ્લા કલેક્‍ટર સૌરભ મિશ્રા અને અતિથિ વિશેષ પદે સાંસદ ઉમેશભાઈ પટેલની રહેનારી ઉપસ્‍થિતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.06 : સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા શ્રી દમણ જિલ્લા આદિવાસી સમાજના સહયોગથી આગામી તા.9મી ઓગસ્‍ટના રોજ ‘આંતરરાષ્‍ટ્રીય આદિવાસી દિવસ’ની ઉજવણીનું આયોજન હાથ ધરાયું છે.
આગામી તા.9મી ઓગસ્‍ટના રોજ દમણના શ્રી સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં યોજાનારા આંતરરાષ્‍ટ્રીય આદિવાસી દિવસના સમારંભમાં મુખ્‍ય અતિથિ તરીકે જિલ્લા કલેક્‍ટર શ્રી સૌરભ મિશ્રા અને અતિથિ વિશેષ પદે દમણ-દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલ રહેવાના હોવાનું આમંત્રણ પત્રિકામાં જણાવાયું છે.

Related posts

કપરાડાની સરકારી વિનયન કોલેજની એન.એસ.એસ.ની વાર્ષિક ખાસ શિબિર દહીંખેડ ગામે સંપન્ન

vartmanpravah

દૂધનીમાં ‘પ્રશાસન આપકે દ્વાર’ શિબિર યોજાઈ

vartmanpravah

ગેસ ગળતરથી બે કામદારોના મોત પ્રકરણમાં વાપીની સરના કેમિકલ કંપનીને ક્લોઝર અને રૂા. પ૦ લાખનો દંડ

vartmanpravah

ઉમરગામથી ક્રિષ્‍નાભાઈ ગુમ થયા

vartmanpravah

ઉમરસાડી મર્ડરના આરોપીની ધરપકડ બબાલ કરી વતન ભાગી ગયેલ આરોપીને ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

ગોવાના રાજ્‍યપાલ પી.એસ. શ્રીધરન પિલ્લઈએ સંઘપ્રદેશ થ્રીડી અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું કરેલું ભવ્‍ય સ્‍વાગત: દિલ્‍હીના ઉપ રાજ્‍યપાલ વિનય કુમાર સક્‍સેના પણ ઉપસ્‍થિત રહ્યા

vartmanpravah

Leave a Comment