October 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આજે દમણ-દીવ લોકસભાના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ આંબાવાડીથી મોટી દમણના પ્રચારના શ્રીગણેશ કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.14 : આવતીકાલથી દમણ-દીવ લોકસભા ચૂંટણીના ભાજપના ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલ મોટી દમણમાં પોતાના ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે.
આવતીકાલે મોટી દમણ પટલારાના આંબાવાડી ખાતે મીટનાવાડમાં આવેલ શ્રી રામ મંદિરથી ભાજપના ઉમેદવાર અને સાંસદ શ્રી લાલુભાઈ પટેલ પોતાના પ્રચારના શ્રીગણેશ કરશે. જેમાં મોટી સંખ્‍યામાં ભાજપના પદાધિકારીઓ, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, મોરચા અને મંડળના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓને ઉપસ્‍થિત રહેવા પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલે વિનંતી કરી છે.

Related posts

ઉદવાડાની શેઠ પી.પી.મિસ્ત્રી શાળામાં નુમા ઈન્‍ડિયા દ્વારા ‘ઈન્‍ટર સ્‍કૂલ કરાટે ચેમ્‍પિયનશીપ-2022′ યોજાઈ

vartmanpravah

RTE એકટ હેઠળ નબળા અને વંચિત જૂથના બાળકોને ધો-૧માં વિનામુલ્યે પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરાશે

vartmanpravah

સેલવાસ ઝંડાચોક ખાતેની સરકારી અંગ્રેજી માધ્‍યમ શાળામાં ‘શિક્ષક દિન’ની કરવામાં આવી ઉજવણી

vartmanpravah

સુખલાવમાં બે બાઈક સામસામે અથડાઈ

vartmanpravah

વાપીમાં લાયન્‍સ ક્‍લબ ઈન્‍ટરનેશનલ દ્વારા ઈ વેસ્‍ટ એકત્રકરવાની ડ્રાઈવનો આરંભ

vartmanpravah

કપરાડા નાનાપોંઢા હદમાં આવેલ કોલક નદી ચેકડેમના 33 માંથી 32 દરવાજા ગાયબ થઈ ગયા

vartmanpravah

Leave a Comment