Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ હાઈવે ઉપર પ્રેસ લખેલી કારમાં દારૂનો જથ્‍થો ઝડપાયો : ત્રણની અટક

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: વલસાડ હાઈવે ઉપર રૂરલ પોલીસે નાકાબંધી કરીને દારૂનો જથ્‍થો ભરેલી પ્રેસ લખેલી કાર ઝડપી પાડી હતી. ત્રણ આરોપીની પોલીસે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
દારૂની હેરાફેરી કરવા માટે બુટલેગરો અવનવા નુસકા અજમાવતા રહે છે તેવી પ્રેસ લખેલી કાર પોલીસે વલસાડ હાઈવે ઉપરથી ઝડપી પાડી હતી. સેલવાસથી સુરતમાં લઈ જવાતો દારૂનો જથ્‍થો ભરેલી કાર નં.જીજે 05 જેબી 0091 ને પોલીસે બાતમી મળ્‍યા મુજબ અટકાવી કારને સાઈડીંગ કરી કારમાં ચેકીંગ કરતા કારમાંથી વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્‍થો મળી આવ્‍યો હતો. પોલીસે ત્રણ ઈસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Related posts

નાગવા દીવ મેઈન રોડ પર ખરાબ રોડના કારણે છકડો રિક્ષા પલ્‍ટી મારતા ચાર લોકો ગંભીર ઘાયલ થયા હતા, જ્‍યારે બીજા બે ને સામાન્‍ય ઈજા થઇ હતી

vartmanpravah

ઉમરગામ સોળસુંબા પંચાયતનો ડે.સરપંચ અને હંગામી ક્‍લાર્ક રૂા.3 લાખની લાંચ લેતા ઝડપાયા

vartmanpravah

…અને દાદરા નગર હવેલીના બહુમતિ આદિવાસીઓની બરબાદીનો આરંભ શરૂ થયો

vartmanpravah

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વલસાડ જિલ્લા કક્ષાની ક્વિઝ સ્પર્ધા યોજાઇ

vartmanpravah

દીવ ખાતે G-20 સમિતિના પ્રતિનિધિઓનું ભવ્‍ય સ્‍વાગત કરાયું

vartmanpravah

પિપરિયા તરફ પ્રયાણ  યુવાનો સામે પહેલી સમસ્‍યા ઉભી થઈ તે સિલવાસાના પોર્ટુગીઝ જાસૂસોની

vartmanpravah

Leave a Comment