January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વિપ્ર ફાઉન્‍ડેશન રાષ્‍ટ્રીય કાર્યકારિણીમાં વાપીના સમાજ સેવક બી.કે. દાયમાની ઉપાધ્‍યક્ષ તરીકે નિયુક્‍તિ

સુરતમાં મળેલ રાષ્‍ટ્રીય કાર્યકારણીની બે દિવસીય બેઠકમાં રાષ્‍ટ્રીય સંયોજક સુશીલ ઓઝાએ કરેલી જાહેરાત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: વાપી રાજસ્‍થાન પ્રગતિ મંડળ સહિત અનેક સામાજીક સંસ્‍થાઓ સાથે જોડાયેલા જાણીતા સમાજ સેવક બી.કે. દાયમાની વિપ્ર ફાઉન્‍ડેશનના રાષ્‍ટ્રીય ઉપાધ્‍યક્ષ તરીકે વરણી કરાઈ છે.
વિપ્ર ફાઉન્‍ડેશનની રાષ્‍ટ્રીય કાર્યકારણી સુરત ખાતે બે દિવસ યોજાઈ હતી. જેમાં નવિન ટર્મ માટે રાષ્‍ટ્રીય કાર્યકારણીની રચના-હોદ્દેદારોની જાહેરાત વિપ્ર ફાઉન્‍ડેશનના સંયોજક સુશિલ ઓઝાએ કરી હતી. રાષ્‍ટ્રીય કાર્યકારીણીમાં રાજસ્‍થાન સમાજ વાપીના અગ્રણી તેમજ રાજસ્‍થાન પ્રગતિ મંડળ સહિત અનેક સામાજીક સંસ્‍થાઓમાં જોડાયેલા અને સમાજ સેવાના પ્રહરી એવા શ્રી બી.કે. દાયમાની વિપ્ર ફાઉન્‍ડેશન રાષ્‍ટ્રીય કાર્યકારણીમાં ઉપાધ્‍યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી. બી.કે. દાયમા વર્તમાનમાં પ્રદેશ મહામંત્રી તરીકેની ફરજ બજાવે છે. તેમની સંગઠન પ્રતિનિષ્‍ઠિા તેમજ સંસ્‍થાના કાર્યક્રમોને સફળ બનાવવામાં સક્રિય કામગીરીની નોંધ તેમને રાષ્‍ટ્રીય ઉપાધ્‍યક્ષ તરીકે નિમણૂંક થઈ છે. વિપ્ર ફાઉન્‍ડેશન રાષ્‍ટ્રીય સંયોજક સુશિલ ઓઝાએ જણાવ્‍યું હતું કે,બી.કે. દાયમાની નિમણૂંક થકી ગુજરાતમાં સંગઠનની ગતિવિધિઓનો પ્રચાર અને ગતિ મળશે. પાઉન્‍ડેશનના દમણ-વલસાડ-વાપી સમાજના લોકો જ હર્ષની લાગણી સાથે અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

ધરમપુરમાં સારંગપુર દાદાનો રથ આવી વિદાય થયા બાદ હનુમાન દાદા મંદિરની મૂર્તિમાં આંસુ દેખાતા લોકો ભાવવિભોર

vartmanpravah

કેન્‍દ્રીય આરોગ્‍ય અને કુટુંબ કલ્‍યાણ મંત્રાલયના સંયુક્‍ત સચિવ ડૉ. વિપુલ અગરવાલે સંઘપ્રદેશમાં ‘આયુષ્‍યમાન ભવઃ’ની કામગીરીની કરેલી સમીક્ષા

vartmanpravah

સેલવાસની શિવપ્રકાશ મેમોરિયલ સ્‍કુલમાં સાંસદ કલાબેન ડેલકર દ્વારા કરાયેલું નારી શક્‍તિઓનું સન્‍માન

vartmanpravah

નવસારી જિલ્લામાં પાંચ લાખથી વધુ લાભાર્થીઓને આયુષ્‍યમાન કાર્ડ વિતરણ કરાશે

vartmanpravah

સંઘપ્રદેશ રમતગમત અને યુવા કલ્‍યાણ વિભાગ દ્વારા દમણમાં તા. 17 થી 31મી મે દરમિયાન સમર સ્‍પોર્ટ્‍સ તાલીમ શિબિરનું કરાયેલું આયોજન

vartmanpravah

વાપી પોલીસે પારડી સબજેલમાં બાકોરૂ પાડી ફરાર થયેલ આરોપી કેદીને 23 વર્ષે હરિયાણામાંથી ઝડપી પાડયો

vartmanpravah

Leave a Comment