December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા કલેક્‍ટર તરીકે સાબરકાંઠાના કલેક્‍ટર નૈમેશ દવેની વરણી કરાઈ

રાજ્‍ય સરકારે રાજ્‍યના 10 આઈએએસ અધિકારીઓની બદલી કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: ગુજરાત સરકાર દ્વારા 10 જેટલા આઈ.એ.એસ. અધિકારીઓની બદલી કરી છે. જેમાં વલસાડ જિલ્લા કલેક્‍ટર પણ બદલાયા છે. વલસાડ જિલ્લાના નવા કલેક્‍ટર તરીકે સાબરકાંઠાના કલેક્‍ટર શ્રી નૈમેશ દવેની વરણી કરાઈ છે. આ સાથે રાજ્‍યના અન્‍ય જિલ્લા કલેક્‍ટર અને જુદા જુદા વિભાગોમાં બદલીઓ થઈ છે. જેમાં સાબરકાંઠા, ભાવનગર, નર્મદા, વલસાડ, પોરબંદર જિલ્લાનો સમાવેશ થાય છે. બાકીના અન્‍ય આઈ.એ.એસ.ને જુદા જુદા વિભાગોની જવાબદારી સોંપાઈ એટલે કે વલસાડ સાથે પાંચ જિલ્લામાં નવા કલેક્‍ટરોની રાજ્‍ય સરકારે નિમણૂંક કરી છે.

Related posts

આજથી શરૂ થઈ રહેલ ધોરણ 10ની પરીક્ષામાં સંઘપ્રદેશના 8207 અને ધોરણ 12ના 5705 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકાર અનિલ કુમાર સિંઘની દિલ્‍હી બદલીઃ વિકાસ આનંદ નવા પ્રશાસકશ્રીના સલાહકાર બનશે

vartmanpravah

દમણઃ આંટિયાવાડ ગ્રા.પં.ના સરપંચ ઉર્વશીબેન પટેલે આણંદ ખાતે સફળતાપૂર્વક પૂર્ણ કરી નેતૃત્‍વ અને પ્રબંધન વિકાસની તાલીમ

vartmanpravah

વાપીમાં ગાંધી સર્કલ નજીકથી નેપાળી યુવકનો મૃતદેહ મળી આવ્‍યો : નેપાળ જવા નિકળ્‍યો હતો

vartmanpravah

સંઘપ્રદેશ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ સ્‍વિમિંગ હરિફાઈ અને પુરસ્‍કાર વિતરણ કરાયા

vartmanpravah

નવસારી જેસીઆઈ દ્વારા ‘જેસીઆઈ વીક’ની ધામધૂમથી ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment