Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવડીઆઈએના પૂર્વ અધ્યક્ષ પવન અગ્રવાલે પ્રશાસકશ્રીની લીધેલી શુભેચ્છા મુલાકાત by vartmanpravahSeptember 2, 20240 Share0 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.02 : દમણ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પૂર્વ અધ્યક્ષ શ્રી પવન અગ્રવાલે આજે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત કરી તેમને કાશી વિશ્વનાથ મંદિરની પ્રતિરૂપ પેઈન્ટિંગની ભેટ આપી હતી.