Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સાબરકાંઠાના દર્શના કડિયાને દિલ્હી ખાતે રાષ્ટ્રપતિના હસ્તે શ્રેષ્ઠ શિક્ષક ઍવોર્ડ ઍનાયત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
હિંમતનગર, તા.06: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના વતની અને હાલ હિંમતનગર રહેતા કુંદન કુમાર મિષાીની દીકરી દર્શના જીગ્નેશકુમાર કડિયા જેઓ વડોદરાના દશરથ આઈ.ટી.આઈ ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવે છે ત્‍યારે શિક્ષક દિવસના દિવસે ભારતની રાજધાની દિલ્‍હી ખાતે ગઈ તારીખ 5 સપ્‍ટેમ્‍બરમાં રોજ શ્રેષ્ઠ શિક્ષક તરીકે રાષ્‍ટ્રપતિના હસ્‍તે એવોર્ડ એનાયત કરવામાં આવ્‍યો હતો ત્‍યારેસાબરકાંઠા જિલ્લા વાસીઓએ તેમજ સથવારા કડિયા સમાજના સૌ લોકોએ દર્શનાબેન કડીયાને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

ગ્રામ પંચાયતોની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ધરણાં, ઘેરાવો અને ઉપવાસ જેવા કાર્યક્રમો ઉપર પ્રતિબંધ

vartmanpravah

દાનહઃ ખરડપાડામાં મામલતદારની ટીમે ભંડારી પરિવારના ઘરનું કરેલું ડિમોલિશન

vartmanpravah

પારડી વૈજનાથ મહાદેવ મંદિરનો 26મો પાટોત્‍સવ ઉજવાયો

vartmanpravah

ખાનવેલ મીની કલેક્‍ટર કચેરી દ્વારા ગ્રામ પંચાયતોમાં ‘જન સમાધાન’ કાર્યક્રમ યોજાશે

vartmanpravah

વલસાડ જિલ્લામાં વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી

vartmanpravah

કેબીએસ એન્‍ડ સાયન્‍સ કોલેજમાં સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment