Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર તાલુકામાં 2.5 ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો : જિલ્લામાં ફરીવાર ભૂકંપનોઆંચકો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: ત્રણેક દિવસ પહેલા ઉત્તર ગુજરાત અને કચ્‍છના કેટલાક વિસ્‍તારમાં ભૂકંપનો આંચકો આવ્‍યો હતો. ત્‍યારબાદ આજે મંગળવારે વલસાડ જિલ્લાના ધરમપુર વિસ્‍તારના કેટલાક ગામોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
ધરમપુરના મોળા આંબા ગામ નજીક ભૂકંપનું એપિ સેન્‍ટર નોંધાયું હતું. રિક્‍ટલ સ્‍કેલ ઉપર 2.5 ની તિવ્રતાનો નોંધાયેલ આંચકો આજે મંગળવારે 11.03 કલાકના સુમારે આવ્‍યો હતો. જો કે હળવો આંચકો હતો. અલબત્ત લોકોએ ભુકંપના આંચકાનો અનુભવ જરૂર કર્યો હતો. અગાઉ પણ વલસાડ જિલ્લામાં ભૂકંપના આંચકા ખાસ કરીને ગુજરાત, મહારાષ્‍ટ્ર અને દાનહની સરહદ વિસ્‍તારમાં અનુભવાયા હતા.

Related posts

ચીખલી તાલુકામાં પૂરથી કેળના પાકને થયેલ ભારે નુકસાન અંગે વળતર ચૂકવવા ઉઠેલી માંગ

vartmanpravah

ધરમપુર ઢોલડુંગરીના ખેડૂતોની જગ્‍યાઓ સરકારી શીર પડતર તરીકેનો કરેલા ઉલ્લેખની નોટિસના વાંધા રજૂ કરાયા

vartmanpravah

વલસાડમાં ગુજરાત રાજ્‍યમાધ્‍યમિક-ઉચ્‍ચત્તર માધ્‍યમિક બોર્ડની સામાન્‍ય ચૂંટણીનું મતદાન યોજાયું

vartmanpravah

વલસાડ પાલિકા દ્વારા વોટર સપ્‍લાય અને ડ્રેનેજ નેટવર્ક પ્રોજેક્‍ટનો પ્રારંભ કરાશે

vartmanpravah

વલસાડ જિલ્લામાં રૂ. 3.33 કરોડના ખર્ચે 18 એમ્બ્યુલન્સનું નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ અને પાણી પુરવઠા મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીની ઉપસ્થિતમાં લોકાર્પણ

vartmanpravah

રોટરી ક્‍લબ ઓફ વલસાડ દ્વારા બ્‍લડ ડોનેશન કેમ્‍પનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment