Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નરોલી પોલીસ સ્‍ટેશન ખાતે એસએચઓ સ્‍વાનંદ ઈનામદારનું કરાયું ભવ્‍ય સ્‍વાગત

નરોલીના યોગેશ સોલંકી અને આદિત્‍ય એનજીઓના પ્રમુખ જુલીબેનસોલંકીએ એમની ટીમ સાથે એસએચઓ સ્‍વાનંદ ઈનામદારનું સ્‍વાગત કર્યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18: નરોલી ખાતે આવેલ પોલીસ સ્‍ટેશન પહેલા આઉટ પોસ્‍ટ પોલીસ સ્‍ટેશન તરીકે જાણીતું હતું. પરંતુ હવે આ પોલીસ સ્‍ટેશનને નરોલી પોલીસ મથક તરીકે જાહેર કરેલ છે. ત્‍યારે આ નરોલી પોલીસ મથકના એસએચઓ તરીકે શ્રી સ્‍વાનંદ ઈનામદારની નિયુક્‍તિ કરવામાં અવેલ છે. જે બદલ નરોલી ભાજપા મંડળ પ્રમુખ અને ગ્રામ પંચાયત સદસ્‍ય શ્રી યોગેશસિંહ સોલંકી અને આદિત્‍ય એનજીઓના પ્રમુખ શ્રીમતી જુલીબેન સોલંકીની ટીમ દ્વારા નરોલી પોલીસ સ્‍ટેશન ખાતે જઇ ફરજ ઉપર આવેલ એસએચઓ શ્રી સ્‍વાનંદ ઈનામદારનું ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. જેમાં દાદર નગર હવેલી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી વંદનાબેન પટેલ અને નરોલીના સરપંચ શ્રીમતી લીનાબેન પટેલ તેમજ નરોલી પંચાયત સદસ્‍યો, ગામના અગ્રણીઓ અને કમિટિના સદસ્‍યો હાજર રહ્યા હતાં.

Related posts

દમણવાડા પંચાયતની લાઈબ્રેરીને ‘દામિની વુમન્‍સ ફાઉન્‍ડેશન’ દ્વારા પોતાની લાઈબ્રેરીના પુસ્‍તકો ભેટ અપાયા

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર, સલવાવનું ગૌરવ

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકરે પોતાના સાંસદનિધિ અંતર્ગત પહેલું કામ ગૌશાળાના ભવન બનાવવા રૂા.5.પ0 લાખની ફાળવણીથી કરેલી શુભ શરૂઆત

vartmanpravah

રખોલી-સાયલી રસ્‍તા પર પડેલા મોટા મોટા ખાડાઓના કારણે વાહનચાલકો-રાહદારીઓને પરેશાન

vartmanpravah

પારડીના ખેડુતો દ્વારા હાઈટેન્‍સન લાઈનનો વિરોધ

vartmanpravah

કપરાડામાં જીત કુને-ડો એસોસિએશન કરજુ ગ્રુપ દ્વારા લેવાઈ માર્શલ આર્ટ્‍સ વિશેની પરીક્ષા

vartmanpravah

Leave a Comment