October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

દીવના વણાંકબારા બસ સ્‍ટેન્‍ડ નજીક 7 મકાનની સાઈડ દિવાલોનું કરાયું ડિમોલીશન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.17 : દીવના વણાંકબારા ખાતે આજે જિલ્લાના એ.ડી.એમ. શ્રી વિવેક કુમારના દિશા-નિર્દેશ હેઠળ 7 જેટલા મકાનોની ગેરકાયદે દિવાલનું ડિમોલીશન કરવામાં આવ્‍યું હતું. જે.સી.બી. દ્વારા સવારથી જ ડિમોલીશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેમાં મીઠીવાડી ખાતે આવેલ મકાનની પાછળની સાઈડ દિવાલને તોડવામાં આવી હતી. દીવના વણાંકબારા બસ સ્‍ટેશન નજીક પણ ગેરકાયદે બનેલ દિવાલોને તોડવામાં આવી હતી. આ સમગ્ર ડિમોલીશન કાર્યવાહી દરમિયાન એ.ડી.એમ. શ્રી વિવેક કુમાર, મામલતદાર શ્રી ધર્મેશ દમણિયા સહિત પંચાયત સ્‍ટાફ ઉપસ્‍થિત રહ્યો હતો.

Related posts

આજે દાનહ લોકસભા પેટા ચૂંટણીની મત ગણતરી

vartmanpravah

ખારીવાડ વિસ્‍તારથી સાંઈ ભક્‍તોની દમણમાં પ્રેમ અને ભાઈચારાના ઉદ્દેશ્‍યથી નીકળી પદયાત્રાઃ ભાજપ પ્રદેશ માઈનોરિટી મોર્ચાના અધ્‍યક્ષ શૌકત મિઠાણીએ યાત્રાનું કરાવેલું પ્રસ્‍થાન

vartmanpravah

પારડીના મોટા વાઘછીપામાં એક જ રાત્રીએ ત્રણ જગ્‍યાએ ચોરી

vartmanpravah

પોર્ટુગીઝ આક્રમણનું સ્‍વરૂપ અને તત્ત્વજ્ઞાન

vartmanpravah

ચીખલીના સાદકપોરની આંબાવાડીમાં માદા અજગર ઈંડાઓનું સેવન કરતી જોવા મળતા લોકોમાં ગભરાટ

vartmanpravah

પારડીમાં રૂા. 175.16 લાખના ખર્ચે નિર્માણ થયેલી લાઈબ્રેરી તથા આંગણવાડીનું લોકાર્પણ કરતા કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ

vartmanpravah

Leave a Comment