October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરમાં ક્રાંતિકારી બિરસા મુંડાની જન્‍મજ્‍યંતીની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: આજરોજ તા.15/11/2024 ના દિને ક્રાંતિકારી બિરસા મુંડાની જન્‍મ જયંતીની ઉજવણી ક્રાંતિકારી બિરસા મુંડા સર્કલ ધરમપુર ખાતે આદિવાસી એકતા ઘેરીયા મંડળ વાંકળદોણી ફળિયા ગ્રુપ અને સમસ્‍ત આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવી હતી.
જ્‍યાં સાઈનાથ હોસ્‍પિટલના ડોક્‍ટર હેમંત પટેલ, સામાજિક અગ્રણી વિજય કટારા, આદિવાસી એકતા પ્રમુખ યોગેશ ગરાસીયા, વકીલસિંહ અજીતભાઈ ગરાસીયા, વિકાસ યાદવ, ધીરજ પટેલ, ઉત્તમ ગરાસિયા, કમલેશ પટેલ, ચેતનભાઈ, વિનોદભાઈ, સુનિલભાઈ સહીત અને આજુબાજુ વિસ્‍તારમાંથી મોટી સાથે મળી ક્રાંતિકારીબિરસાની જન્‍મ જયંતીની બિરસાની પ્રતિમાને હાર-દોરા કરી ઉજવણી કરી હતી.

Related posts

આજે સેલવાસ રીંગરોડ-ઉલટન ખાતે હિન્‍દુસ્‍તાન પેટ્રોલિયમના ક્રિષ્‍ણા પેટ્રોલિયમનું ઉદ્‌ઘાટન

vartmanpravah

ડૉ. મનસુખ માંડવિયા 5-7 મે, 2022, ગુજરાતના કેવડિયા ખાતે ત્રણ દિવસીય “સ્વસ્થ ચિંતન શિબિર” ની અધ્યક્ષતા કરશે: રાજ્યના આરોગ્ય અને તબીબી શિક્ષણ મંત્રીઓ ભાગ લેશે

vartmanpravah

સલવાવ શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુલનું ગૌરવ

vartmanpravah

કપરાડામાં જીત કુને-ડો એસોસિએશન કરજુ ગ્રુપ દ્વારા લેવાઈ માર્શલ આર્ટ્‍સ વિશેની પરીક્ષા

vartmanpravah

દાનહમાં ફલાઈંગ સ્‍ક્‍વોડ દ્વારા 39 લાખ રૂપિયા રોકડા જપ્ત કરાયા

vartmanpravah

આજે સેલવાસ ન.પા.ના પ્રમુખ અને ઉપ પ્રમુખનું પદ મહિલા સભ્‍યોને નશીબ થવાની સંભાવના

vartmanpravah

Leave a Comment