January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર તાન નદીમાં ન્‍હાવા પડેલા 14 વર્ષિય કિશોર ડૂબી જતા કરૂણ મોત: ગમગીની છવાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: ધરમપુર તાલુકા આંબાતલાટ ગામે રહેતો 14 વર્ષિય યુવાનનું તાન નદીમાં ડૂબી જતા કરુણ મોત નિપજ્‍યું હતું. ઘટનાને લઈ સ્‍થાનિક વિસ્‍તારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.
ધરમપુરના આંબાતલાટ, ધસારપાડા ફળિયામાં રહેતો અમર બાગુલ નામનો 14 વર્ષિય કિશોર તાન નદીમાં નહાવા પડયો હતો પરંતુ ઊંડા પાણીમાં ખેંચાઈ જતા ડૂબી ગયો હતો. ઘટનાની જાણ થતા ડૂબતા અમરને બચાવવા માટે સેંકડો લોકો નદી કિનારે દોડી આવ્‍યા હતા. ફાયર બ્રિગેડના જવાનો અને તરવૈયાઓએ ડૂબી ગયેલા કિશોરને બચાવવા માટે લાખ પ્રયત્‍નો નિષ્‍ફળ નિવડયા હતાં. અંતે અમર બાગુલનું ડૂબી જવાથી કરુણ મોત નિપજતા ચોમેર શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.

Related posts

કપરાડાના દહીખેડમાં આંતરરાષ્‍ટ્રીય બાલિકા દિવસની ઉજવણી નિમિત્તે કેરિયર ગાઈડન્‍સનો સેમિનાર યોજાયો

vartmanpravah

વાપી સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં નવરાત્રી મહોત્‍સવની ધૂમધામથી ઉજવણી

vartmanpravah

વલસાડ જિલ્લામાં ગુજરાત સ્‍ટેટ યોગ બોર્ડ દ્વારા વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીનો જન્‍મદિવસ વૈદિક યજ્ઞ સાથે ઉજવાયો

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ધોરણ 6 થી 10ના વિદ્યાર્થીઓને ભણાવતા શિક્ષકો માટે પાંચ દિવસીય વૈદિક ગણિત તાલીમનો પ્રારંભ

vartmanpravah

સાંસદ કલાબેન ડેલકરની ઉપસ્‍થિતિમાં દાનહ જિ.પં. દ્વારા ખાનવેલ ગ્રામ પંચાયત ખાતે જનનાયક ભગવાન બિરસા મુંડાની 150મી જન્‍મ જયંતિની કરાયેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

ચીખલી તાલુકામાં સરપંચ અને સભ્‍યોની ચૂંટણી લડવા માટે ઉમેદવારોમાં જોવા મળેલો ભારે ઉત્‍સાહ

vartmanpravah

Leave a Comment