Vartman Pravah
Breaking Newsસેલવાસ

સંઘપ્રદેશે સીડીએસ-બિપીન રાવત, તેમના ધર્મપત્‍ની અને 11 આર્મી પર્સોનલના આકસ્‍મિકમોત બદલ પાઠવી શ્રદ્ધાંજલિ

  • ‘ભારત માતા કી જય’ ના નારાથી ગુંજી ઉઠેલો પ્રદેશ

  • ખાનવેલ ચાર રસ્‍તા ખાતે શ્રદ્ધાંજલિ આપવા લોકોની લાગેલી લાંબી કતાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.10
આજે ખાનવેલ ચાર રસ્‍તા ખાતે સ્‍વ. બિપીન રાવત અને તેમના ધર્મપત્‍ની તથા 11 આર્મી પર્સનલના થયેલ અસામાયિક મૃત્‍યુ બદલ બે મિનિટ મૌન પાળી અને મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
આ પ્રસંગે દાનહ સિવિલ સોસાયટીના અધ્‍યક્ષ એડવોકેટ શ્રી સન્ની ભિમરા, ખાનવેલના સરપંચ શ્રી મારિયાભાઈ વિલાત સહિત મોટી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહ અને દમણ-દીવના વિજળી વિતરણ વ્‍યવસ્‍થાના ખાનગીકરણને અટકાવવા માટે ડિએમસી કાઉન્‍સિલરોએ સરકારને કરેલી અપીલ

vartmanpravah

વાપી હરિયા પાર્કમાં મહાદેવ સેના ઈકો ફ્રેન્‍ડલી શ્રીજી પ્રતિમાની સ્‍થાપના : ગણેશ ઉત્‍સવમાં વિવિધ સામાજીક કાર્યક્રમોનું આયોજન

vartmanpravah

દાનહઃ નરોલી ગામની પરિણીતા ગુમ

vartmanpravah

દાનહ-સામરવરણી પંચાયત ખાતે ઓર્ગેનિક ખાતર અંગે જાણકારી અપાઈ

vartmanpravah

વરસાદની વિદાય સાથે વાપી પાલિકા અને હાઈવે ઓથોરિટીએ રોડ મરામતની પુર ઝડપે કામગીરી હાથ ધરી

vartmanpravah

‘સમગ્ર શિક્ષણ’ અંતર્ગત પ્રાથમિક ગુજરાતી કેન્‍દ્ર શાળા, નરોલી ખાતે યોજાયેલી પ્રશ્નમંચ સ્‍પર્ધા

vartmanpravah

Leave a Comment