January 16, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ ઈન્‍ડિયન રિઝર્વ બટાલીયન દ્વારા રાઇઝીંગ ડે નિમિત્તે મેડિકલ અને રક્‍તદાન શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20
દાદરા નગર હવેલી ઈન્‍ડીયન રિઝર્વ બટાલીયનના 22માં સ્‍થાપના દિવસ નિમિતે લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી અલ્‍ફા સહયોગ દ્વારા બટાલિયનના જવાનો અને એમના પરિવારો માટે મેડિકલ કેમ્‍પ અને રક્‍તદાન કેમ્‍પનું આયોજન કરવામા આવ્‍યું હતું.
કાર્યક્રમનો શુભારંભ ઉપસ્‍થીત મહેમાનોના હસ્‍તે દીપ પ્રાગટય કરી કરવામા આવ્‍યો હતો. આ મેડીકલ કેમ્‍પમાં અને રક્‍તદાન કેમ્‍પમાં મોટી સંખ્‍યામા જવાનો અને એમના પરિવારોએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો.
આ અવસરે ડેપ્‍યુટી કમાન્‍ડન્‍ટ શ્રી કે.કે.સલીમ, શ્રી મહાવીર સિંહ રાઠોડ, નૂર મહમદ લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી કીર્તિ શાહ, ફાલ્‍ગુની મહેતા સહિત બટાલીયનના જવાનો અને પરિવારના સભ્‍યો ઉપસ્‍થિત રહ્યાહતા.

Related posts

વાપીની મુસ્‍કાન એનજીઓ દ્વારા કપરાડાના સુથારપાડામાં નિઃશુલ્‍ક મેગા મેડિકલ ચેકઅપ કેમ્‍પ યોજાયો

vartmanpravah

સેલવાસ સ્‍ટેડીયમ ખાતે ઉત્તર ભારતીય ક્રિકેટ લીગ સીઝન-2નો શુભારંભ

vartmanpravah

વલસાડમાં અટાર ખાતે સ્‍પેસ એપ્‍લિકેશન સેન્‍ટર અમદાવાદ દ્વારા સ્‍પેસ એક્‍ઝિબિશનનો પ્રારંભ

vartmanpravah

વાપી હાઈવે ઉપર બનાવાયેલ હંગામી બસ સ્‍ટેન્‍ડની સ્‍થિતિ ચોમાસામાં બદ્દથી બદતર બની ચૂકી

vartmanpravah

પારડીમાં અમૃત કળશ યાત્રાની શોભાયાત્રા નીકળી: કેબિનેટમંત્રી કનુભાઈ દેસાઈએ લીલી ઝંડી બતાવી શોભા યાત્રા રવાના કરી પોતે પણ જોડાયા

vartmanpravah

vartmanpravah

Leave a Comment